Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીનાં ડો. જીવરાજ મહેતાચોકમાં અપક્ષ ઉમેદવાર નાથાલાલ સુખડીયાએ રાજકીય ઉમેદવારો પર કર્યા પ્રહારો

જિલ્‍લાનો વિકાસ કરવામાં રાજકીય પક્ષો નિષ્‍ફળ રહૃાાનું જણાવ્‍યું

અમરેલી, તા.13

અમરેલીના ડો. જીવરાજ મહેતા ચોકમાં આજે રાત્રીના લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર અને આર.ટી.આઈ. એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ જાહેર સભા યોજીને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સામે ભ્રષ્‍ટાચારને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા.

તેઓએ અમરેલી જિલ્‍લાના સર્વાંગી વિકાસ કરવામાં રાજકીય પક્ષો નિષ્‍ફળ રહયા છે. જિલ્‍લામાં આજે ખેડૂતો, ગરીબો, વેપારીઓ સહિત સૌ કોઈ પરેશાન છે. અને રાજકીય પક્ષોના આગેવાનો સ્‍વ વિકાસ કરવામાં વ્‍યસ્‍ત જોવા મળી રહયા છે.

જાહેર સભામાં વિશાળ સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!