Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનું ડો. ભરતભાઈ કાનાબાર, ગોપાલ શેઠ દ્વારા સ્‍વાગત કરાયું

કૌશિક વેકરીયા પણ સાથે જોડાયા

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લામાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અમરેલીના પ્રવાસે આવેલ. ત્‍યારે તેમના સ્‍વાગત માટે અમરેલીના ભાજપના નેતા ડો. ભરતભાઈ કાનાબાર, કૌશિકભાઈ વેકરીયા તથા બાબરા તાલુકાના ભાજપના અગ્રણી અને ભામાશા તરીકે ઓળખાતા ગોપાલભાઈ વસ્‍તરપરા સહિત અમરેલી હેલિપેડ સ્‍થળ ખાતે વિજયભાઈ રૂપાણીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

error: Content is protected !!