Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીનાં કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને શહેરી મતદારોનું જબ્‍બરૂ સમર્થન

અમરેલી શહેરનાં વોર્ડ નંબર 10માં અમરેલી લોકસભા કોંગ્રેસ પક્ષનાંઉમેદવાર પરેશભાઈ ધાનાણીનાં સમર્થનમાં ડોર ટુ ડોર પ્રચાર કરેલ લોકોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો.. આ પ્રચાર કાર્યમાં અમરેલી નગર શિક્ષણ સમિતિનાં વાઈસ ચેરમેન સંદીપ પંડયા વોર્ડ નં. 10 નાં નગર સેવક પ્રકાશ લાખાણી એન.એસ.યુ.આઈ.નાં જિલ્‍લા ઉપપ્રમુખ હિરેન ટીમણીયા નગરપાલિકા સદસ્‍ય ચંદુલાલ બારૈયા, બીકે સોલિયા, નિમેષ અજાણી, ગીરીશ મકવાણા, ભુટાંકભાઈ સહિત સ્‍થાનિક રહીશો પણ જોડાયા.

error: Content is protected !!