Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીને મહુવા પંથકમાં પ્રચંડ સમર્થન

અમરેલી લોકસભા બેઠકના યુવા કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની લોકપ્રિયતા અમરેલી જિલ્‍લાના સીમાડાને પણ વટી ગઈ છે. તાજેતરમાં તેઓએ મહુવા પંથકમાં પ્રચાર કાર્ય શરૂ કરતા સેંદરડા ગામે વિશાળ જનમેદની એકત્ર થઈ હતી. અને મતદારોએ જંગી મતોથી વિજેતા બનાવવાની ખાત્રી આપી હતી. સમગ્ર ગ્રામ્‍ય પંથકના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, શ્રમજીવીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!