Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીનાં સમર્થનમાં વિદેશી નાગરિકો

અમરેલીના યુવા ધારાસભ્‍ય અને લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની સમગ્ર રાજયમાં લોકપ્રિયતા જોવા મળી રહી છે. અને હવે તેને આફ્રિકાની ધરતી પરથી પણ સમર્થન મળી રહયું છે. આફ્રિકાના યુવાનો પણ કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની સમર્થન આપવાની જાહેરાત કરી રહયા છે.

error: Content is protected !!