Amreli Express

Daily News Papers Amreli

બ્રેકીંગ ન્યુઝ

અમરેલી લોકસભા બેઠક માટે સૌ પ્રથમ અપક્ષ ઉમેદવારે ઉમેદવારીપત્ર રજૂ કર્યું

નાણાંકીય વર્ષનાં નવા દિવસે

અમરેલી લોકસભા બેઠક માટે સૌ પ્રથમ અપક્ષ ઉમેદવારે ઉમેદવારીપત્ર રજૂ કર્યું

માત્ર ગુરૂવાર સુધી જ ઉમેદવારીપત્રો ભરી શકાશે

અમરેલી, તા.

અમરેલી લોકસભા બેઠકની સામાન્‍ય ચૂંટણી અંગેનું સતાવાર જાહેરનામું જિલ્‍લા ચૂંટણી અધિકારીએ પ્રસિઘ્‍ધ કર્યા બાદ અનેક લોકોએ ઉમેદવારીપત્રો ઉપાડયા હતા પરંતુ ઉમેદવારીપત્ર રજૂ થતાં ન હતા. ત્‍યારે આજે સોમવારે અમરેલી લોકસભા બેઠક માટેનું પ્રથમ ઉમેદવારીપત્ર અપક્ષ ઉમેદવાર તરીકે જેરામભાઈ રાઘવભાઈ પરમારે રજૂ કરી અમરેલી લોકસભા બેઠક ઉમેદવારી નોંધાવી છે.

error: Content is protected !!