Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

સાવરકુંડલા ખાતે લોકસભાની ચૂંટણી સ્‍ટાફને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી

સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા સીટના ગામોને સાવરકુંડલા શહેરની કે.કે. હાઈસ્‍કૂલ ખાતે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રીસાઈન્‍ડીંગ, પોલીંગ વગેરે ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ સ્‍ટાફને તાલીમ આપવામાં આવી હતી. આ તકે ચૂંટણી અધિકારી તથા નાયબ કલેકટર આર.આર. ગોહિલ, મામલતદાર વગેરે અધિકારી અને ચૂંટણી ફરજનોસ્‍ટાફ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!