Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

ધારીમાં છોકરાઓનાં ઝગડામાં મોટેરાઓ ઝગડી પડતાં લાકડી માથામાં ઝીંકી દીધી

અમરેલી, તા.30

ધારી ગામે રહેતા ઈશ્‍વરભાઈ નાથાભાઈ સોલંકીની ભત્રીજી તથા હકુ ઉર્ફે નટુભાઈ નાથાભાઈ સોલંકીના દીકરાઓ ઝગડો કરતા હોય, જે વાતનું મનદુઃખ રાખી આરોપી હકુ ઉર્ફે નટુભાઈએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી અને લાકડી વડે ઈશ્‍વરભાઈને માથામાં મારી દેતા 4 ટાંકા આવે તેવી ઈજા કરી હતી. જયારે અન્‍ય લોકોને પણ ઈજા થયાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.

error: Content is protected !!