Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

બાબરામાં કોર્ટમાં લગ્ન કરવાના મનદુઃખે યુવકને લોખંડનો પાઈપ માર્યો

અમરેલી, તા.ર9

બાબરા ગામે રહેતા મહેશભાઈ રામાભાઈ ખેતરીયા નામના રપ વર્ષીય યુવકના નાના ભાઈ સાથે કોર્ટ મેરેજ કરવાના મનદુઃખે તે જ ગામે રહેતા ધુડાભાઈ પાલાભાઈ પરમાર, ભાવેશભાઈ ધુડાભાઈ પરમારે મહેશભાઈને ગાળો આપી, લોખંડના પાઈપ વડે માથાના ભાગે ઈજા કરી, મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!