Amreli Express

Daily News Papers

અવસાનનોંધ

અવસાન નોંધ

અવસાન નોંધ

મોરઝર : મોરઝર નિવાસી બાબુભાઈ ગોકળભાઈ ભેસાણીયા ઉ.વ.60 (માજી. સરપંચ ગ્રા.પં.) તેઓ દલસુખભાઈ મયુરભાઈ તથા પરમેશભાઈનાં મોટાભાઈ તથા ભાવીનભાઈ તથા જીજ્ઞેશભાઈનાં પિતાશ્રીનું તા.ર9/3/ર019ના રોજ મોરજર ખાતે શ્રીજી શરણ પામ્‍યા છે.

ધારી : ધારી નિવાસી ઠા. સ્‍વ. રતિલાલ વિઠ્ઠલદાસ મશરૂના જયેષ્ઠ પુત્ર કિશોરભાઈ (ઉ.વ.69) તેઓ સ્‍વ. મહેન્‍દ્ર રતિલાલ મશરૂ તથા શૈલેષભાઈ રતિલાલભાઈ મશરૂના મોટા ભાઈ તથા મનિષભાઈ, સ્‍વ. પંકજભાઈ અને વર્ષાબેન અશ્‍વિનકુમાર રામ (જૂનાગઢ)ના પિતાજી તથા દેવાંગભાઈ, કૃણાલ, સાગર, ઉત્‍સવ તથા ખુશીના મોટા બાપુજી અને જયંતિલાલ ગોવિંદજીભાઈ બનજારા (અમરેલી)ના જમાઈ તેઓ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.30/3ને શનિવારના રોજ લોહાણા મહાજન વાડી,ધારી ખાતે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.

સાવરકુંડલા : કિશોરકુમાર ઓઘવજીભાઈ ઠકકર (ગાયક કલાકાર, કિશોરમામા) (ઉ.વ.77) જે બકુલભાઈ કે. રવાણીના મામા થાય તેમની સ્‍મશાન યાત્રા આજે સવારે 8 વાગ્‍યે તેમના નિવાસસ્‍થાન પોપટ બોઘાની શેરીથી નીકળશે.

error: Content is protected !!