Amreli Express

Daily News Papers

બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં આજથી ચૂંટણીનું જાહેરનામુ પ્રસિઘ્‍ધ

આગામી 4 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રક રજુ કરી શકાશે

અમરેલીમાં આજથી ચૂંટણીનું જાહેરનામુ પ્રસિઘ્‍ધ

પ એપ્રિલનાં રોજ ઉમેદવારીપત્રકોની ચકાસણી કરવામાં આવશે

ઉમેદવારીપત્રક 8 એપ્રિલનાં રોજ પરત ખેંચી શકાશે

અમરેલી, તા. ર7

અમરેલી લોકસભા ચૂંટણી માટેનું જાહેરનામું આવતીકાલ ગુરૂવારથી પ્રસિઘ્‍ધ થશે અને ગુરૂવારથી જ ઉમેદવારીપત્રક રજુ કરી શકાશે.

આગામી 4 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રક રજુ કરી શકાશે. પ એપ્રિલનાં રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાંઆવશે અને 8 એપ્રિલનાં રોજ ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે અને મતદાન ર3 એપ્રિલે અને મત ગણતરી ર3 મે નાં રોજ યોજાશે.

ચૂંટણીનું જાહેરનામુ પ્રસિઘ્‍ધ થયા બાદ સમગ્ર સંસદીય મત વિસ્‍તારમાં રાજકીય ગરમાવો વધી જશે.

error: Content is protected !!