Amreli Express

Daily News Papers

સમાચાર

ગલકોટડી નજીક ગેસ ભરેલ ટેન્‍કર પલટી મારી જતાં દોડધામ

સદ્યનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ

બાબરા, તા. ર7

બાબરા તાલુકાનાં ગલકોટડી ગામ નજીક નાઈટ્રોજનગેસ ભરેલું એક ટેન્‍કર ગત મોડી રાતે હાઈવે રોડથી નીચે ઉતરી વિજપોલ સાથે ટકરાઈ પલટી મારી ગયું હતું જોકે આ અકસ્‍માતમાં ડ્રાઈવરનો ચમત્‍કારિક બચાવથયો હતો. કોઈ મોટી દુર્ઘટના પણ સર્જતાં અટકી ગઈ હતી જોકે આ બારાની કોઈ ફરિયાદ બાબરા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ નથી.

error: Content is protected !!