Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

લાઠીની એસબીઆઈમાં નોટબંધી દરમિયાન રૂા. પ00-1000નાં દરની નકલી નોટ આવી

નોટબંધીની અસર હજુ જોવા મળે છે

લાઠીની એસબીઆઈમાં નોટબંધી દરમિયાન રૂા. પ00-1000નાં દરની નકલી નોટ આવી

કોઈ અજાણ્‍યા શખ્‍સો જાલીનોટ ભરણામાં ભરી ગયા

અમરેલી, તા. ર7

લાઠી ગામે આવેલ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની શાખામાં નોટબંધીનાં સમયગાળા દરમીયાન લાઠીની એસ.બી.આઈ. શાખામાં રૂા.પ00નાં દરની 3પ નોટ કિંમત રૂા.17પ00 તથા રૂા.1000નાં દરની કુલ ર7 નોટ કિંમત રૂા.ર7000ની જાલીનોટ બેંકના ભરણામાંભરી જતાં આ અંગે બેન્‍ક મેનેજરે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!