Amreli Express

Daily News Papers Amreli

સમાચાર

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં વધુ એક સુવિધાનો થયો પ્રારંભ

અમરેલી ખાતે આવેલ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ ખાતે દર્દીઓને તાત્‍કાલિક રકતની જરૂરિયાત ઉભી થાય ત્‍યારે દર્દીઓના સગા-સંબંધીને તાત્‍કાલિક રકત મળી રહે તેવા શુભ હેતુથી અમરેલી સિવિલ હોસ્‍પિટલ ખાતે નવી એક બ્‍લડ બેન્‍કની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

error: Content is protected !!