Amreli Express

Daily News Papers

સમાચાર

રાજુલામાં બીએસએફ અને સ્‍થાનિક પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજાઈ

નિર્ભય બનીને મતદાન કરવાનું વાતાવરણ બનાવાયું

અમરેલી, તા.ર6

રાજુલા શહેરમાં પી.આઈ. તુવેરના માર્ગદર્શન નીચે ચુંટણી અધિકારીના આદેશ અનુસાર રાજુલા શહેરમાં બી.એસ.એફ. અને પોલીસ દ્વારા સંયુકત રીતે ફલેગ માર્ચ યોજવામાં આવેલ હતું. આ ફલેગ માર્ચથી એવો સંદેશો મતદારોને આપવામાં આવેલ હતો. કે લોકો નિર્ભય રીતે મતદાન કરે કોઈના પણ ડર રાખ્‍યા વગર અને સુરક્ષા દળો તમામ મતદારોની હિફાજતમાં છે. આ ફલેગ માર્ચ પોલીસ સ્‍ટેશનથી મેઈન બજાર હવેલ ી ચોક યાદવ ચોક થઈને ડુંગર જકાતનાકા સુધી અને ત્‍યાંથી પોલીસ સ્‍ટેશન સુધી કરવામાં આવેલ અને લોકો કુતુહલથી નિહાળવામાં આવેલ.

error: Content is protected !!