Amreli Express

Daily News Papers

સમાચાર

લીલીયામાં પેરામિલીટરી ફોર્સનું આગમન : ફલેગ માર્ચ યોજી

લીલીયા, તા.રપ

લોકસભાની ચૂંટણી સંદર્ભે લીલીયા શહેર પેરામિલીટરી ફોર્સનું આગમન થયું હતું. આજે સવારના 9 કલાકે શહેરના વિવિધ વિસ્‍તારો નાવલી બજાર, મેઈન બજાર, અમરેલી રોડ ઉપર સ્‍થાનિક પોલીસ સહિત પેરામિલીટરી ફોર્સના જવાનોએ ફલેગ માર્ચ યોજી હતી.

error: Content is protected !!