Amreli Express

Daily News Papers Amreli

પોલીસ સમાચાર

પીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી

અમરેલી, તા. ર3

બગસરા તાલુકાનાં પીઠડીયા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં સંજયભાઈ ગોવિંદભાઈ શેલડીયા નામનાં 38 વર્ષિય ખેડૂતની સીમમાં આવેલ વાડીમાંથી ગત તા.14 થી તા.16ના સમય દરમિયાન કોઈ અજાણ્‍યા વાડીનાં શેઢે રાખેલ ટપક પઘ્‍ધતિનાં પાઈપના 4પ ફીંડલા આશરે 9 હજાર મીટર કિંમત રૂા.4પ હજારનાં ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાઈ છે.

error: Content is protected !!