Amreli Express

Daily News Papers

સમાચાર

તરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ

અમરેલી તાલુકાના તરવડા ગામે જનસંપર્કનાભાગરૂપે અમરેલી તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા મીટીંગનું આયોજન તરવડા ગામે કરેલ હતું. આ પ્રસંગે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષ ભંડેરી, કોંગી અગ્રણી નારણબાપા ભંડેરી, દલસુખભાઈ દુધાત, શરદભાઈ ધાનાણી, તાલુકા પંચાયતના પ્રમુખ નરેશભાઈ અકબરી, તાલુકા પંચાયત સદસ્‍ય ભરતભાઈ હપાણી, દીલુભાઈ ધાધલ, કીર્તીભાઈ ચોડવડીયા, રમેશભાઈ કોટડીયા, ગુણવંતભાઈ સાંગાણી, જિલ્‍લા પંચાયત સદસ્‍ય દીનેશભાઈ ભંડેરી, જયેશભાઈ નાકરાણી, શંભુભાઈ ધાનાણી તથા કોંગ્રેસ અગ્રણી વીપુલ પોકીયા, તથા ગામના આગેવાન ગોકુળભાઈ લાખાણી, ગોરધનભાઈ લાખાણી, કીશોરભાઈ લાખાણી, ભીખુભાઈ લાખાણી, નારણભાઈ ઠુંમર, બળવંતસિંહભાઈ પરમાર, જીગ્નેશભાઈ પટોળીયા, મગનભાઈ પટોળીયા, બાબુભાઈ પટોળીયા, વીનુભાઈ પટોળીયા, જીવરાજભાઈ ગજેરા, દીલીપભાઈ ગજેરા, વીનુભાઈ ભંડેરી, પ્રવીણભાઈ ભંડેરી, ધીરૂભાઈ ભંડેરી, મનસુખભાઈ મકાણી,          કાળુભાઈ વાળા, જોરૂભાઈ વાળા, દડુભાઈ વાળા, મુનાભાઈ પરમાર, વજાભાઈ હાડગરડા, ઉકાભાઈ બાંભવા, વીનુભાઈ હાડગરડા, બચુભાઈ રાઠોડ, મધુભાઈ ચામડીયા, દીનેશભાઈ ચામડીયા, નાથાભાઈ પરમાર, યોગેશભાઈ મકાણી, રાહુલ પટોળીયા, નિકુંજ ઠુંમર, નિકુંજ દેવગણીયા, સિઘ્‍ધારાજ પરમાર, મનુભાઈ ગલચર, ધીરૂભાઈ ગલચર, હઠીસીંગભાઈ યાદવ,વજુભાઈ ગોસ્‍વામી, બચુભાઈ હરીયાણી, રાજાભાઈ કાકડીયા, વસંતભાઈ કાકડીયા, વીરમભાઈ હાડગરડા, મનજીભાઈ પરમાર, હરીભાઈ પરમાર, નાગજીચાઈ ચામડીયા, મનસુખભાઈ ચારોલીયા, વગેરે ગ્રામજનો હાજર રહૃાા હતા. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી દલસુખભાઈ દુધાતે સમગ્ર ગ્રામજનોને આગામી લોકસભાની ચુંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જંગી લીડ તરવડા ગામ માંથી મળે તેવી ગ્રામજનોને હાંકલ કરી હતી, તદઉપરાંત તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યકર્તાઓ તથા ગ્રામજનોને બુથ લેવલ સુધીનું મતદાન કોંગ્રેસ તરફેણમાં થાય તેવી અપીલ કરી હતી. અમરેલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી અમરેલી તાલુકાનાં ગામડાઓ ખુંદીને ગામડાના લોકોને તથા યુવાનોને જાગૃત કરીને અમરેલી લોકસભા ર019ની અમરેલીની સીટ કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહૃાા છે.

error: Content is protected !!