Amreli Express

Daily News Papers

પોલીસ સમાચાર

અરેરાટી : રાજુલાનાં ખેરા ગામે યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી

આત્‍મહત્‍યાનાં કારણને લઈને કોઈ ખુલાશો થયો નથી

અરેરાટી : રાજુલાનાં ખેરા ગામે યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી

લીમડાનાં વૃક્ષની ડાળી સાથે ચૂંદડીથી ગળાફાંસો ખાઈ લીધો

અમરેલી, તા. રર

રાજુલા તાલુકાનાં ખેરા ગામે રહેતી દક્ષાબેન ડાયાભાઈ શિયાળ નામની યુવતી તથા તે જ ગામે રહેતાં કાનજીભાઈ ભુપતભાઈ ગુજરીયા નામનાં યુવકે ગઈકાલ તા.ર1/3 ના રોજ બપોરે ત્રણેક વાગ્‍યાનાં સમયે લીમડાનાં ઝાડની ડાળી ઉપર ચૂંદડી વડે બન્‍નેએ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું પીપાવાવ મરીન પોલીસમાં ડાયાભાઈજીવાભાઈ શિયાળે જાહેર કરતાં પોલીસે આ બનને યુવક-યુવતીએ કેવા કારણોસર             ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!