Amreli Express

Daily News Papers Amreli

પોલીસ સમાચાર

અમરેલી જિલ્‍લામાં ધુળેટીના દિવસે 68 જેટલાં શખ્‍સો કેફી પીણું પીધેલા ઝડપાયા

મુઝકો યારો માફ કરના… મેં નશે મે હું

અમરેલી જિલ્‍લામાં ધુળેટીના દિવસે 68 જેટલાં શખ્‍સો કેફી પીણું પીધેલા ઝડપાયા

ધુળેટીમાં નશો કરતા પોલીસે રંગમાં પડયો ભંગ

અમરેલી, તા. રર

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક ર્ેારા ધુળેટીમાં નશો કરી              ધુળેટી રમતાં અને ખુલ્‍લેઆમ ફરતાં શખ્‍સો સામે કડક હાથે કામ લેવા સૂચના આપવામાં આવતાં જિલ્‍લા પોલીસે ધુળેટીના રંગ માટે નશો કરેલી હાલતમાં ફરતાં કુલ 68 જેટલા ઈસમોને ઝડપી લઈ રંગમાં ભંગ પાડી દઈ આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!