Amreli Express

Daily News Papers

સમાચાર

અમરેલીની દીકરીઓએ સૈનિકો માટે ફંડ એકત્ર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ

અમરેલી, તા.રર

અમરેલી જિલ્‍લાના પ્રખર ધારાશાસ્‍ત્રી ઉદયનભાઈ ત્રિવેદી તેમજ વિજયભાાઈ ઠાકરની પુત્રીઓ ચિ.પુર્વા ઉદયનભાઈ ત્રિવેદી અને ચિ. તીથી વિજયભાઈ ઠાકર,આ બન્‍ને દિકરીઓ પોતાના પોકેટ મની તેમજ ફિટવેલ જીમના મેમ્‍બરો પાસેથી વિર શહીદ સૈનિકો માટે રૂા. ર600 રૂપિયાનું ફંડ એકત્ર કરી અમરેલી જિલ્‍લા નિવાસી અધિક કલેકટર – વ – જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, એ.બી. પાંડોરને ચેક અર્પણ કરીને સ્‍ત્રી સશકિતકરણ તેમજ રાષ્‍ટ્રભકિતનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડતી આ બન્‍ને દિકરીઓને અભિનંદનને પાત્ર છે.

error: Content is protected !!