Amreli Express

Daily News Papers

સમાચાર

વડીયામાં ગેબનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ નિમિત્તે બટુક ભોજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો

વડિયાના ગેબન શાહ પીરની દરગાહ ખાતે દર વર્ષેની માફક આ વર્ષે પણ ઉર્ષ યોજાયું જેમાં ગામના તમામ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવેલ તેમજ રાત્રીના સમયે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડિયાના તમામ હિન્‍દુ મુસ્‍લિમ સમાજના લોકો ભાઈચારા સાથે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!