Main Menu

બગસરા નગરપાલીકા ઉપપ્રમુખનો જન્‍મ દિવસ સાદગી પૂર્ણ ઉજવતા શરાફી મંડળીનાં કર્મચારી ગણ 

બગસરા નગરપાલીકાનાં ઉપપ્રમુખ એવા નિતેષભાઈ ડોડીયાનો જન્‍મ દિવસ સાદગી પૂર્ણ ઉજવતા હોદેદારો સાથે કર્મચારી ગણ આ જન્‍મ દિવસની ઉજવણી પ્રસંગે મંડળીના ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીયા, સેક્રેટરી ડી. જી. મહેતા તથા ગૌરાંગભાઈ ચુડાસમા, અતુલભાઈ ખુંટ, સાથો સાથ ગામનાં અનેક અગ્રણી આગેવાનો ર્ેારા નિતેષભાઈ ડોડીયાને જન્‍મ દિવસની શુભેચ્‍છા સાથે રાજકીય સામાજીક ઉતરોતર પ્રગતિના શિખો સર કરો તેવી આશા સાથે અભિનંદન પાઠવેલ.