Main Menu

ધારીમાંથી વિદેશીદારૂની અર્ધો ડઝન બોટલ સાથે ર શખ્‍સોની અટકાયત

અમરેલી, તા. 1પ

ધારી ગામે આવેલ નવી વસાહતમાં રહેતા ચંદ્રેશ ગભરૂભાઈ ધાખડા તથા પરેશ રમેશભાઈ દેસાઈ નામનાં બે ઈસમો ગઈકાલે રાત્રીનાં સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે. 14 કયું7873 સાથે હરીકૃષ્‍ણનગરનાં ગરનાળા પાસે વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા.ર100 લઈ નિકળતાં પોલીસે બન્‍ને શખ્‍સોને રૂા.14100નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.