Amreli Express

Daily News Papers

અવસાનનોંધ

અવસાન નોંધ 

અમરેલી : ભરતભાઈ પ્રાણજીવન રાજા (ઉ.વ.પર) (ગોપાલ નમકીન) તે સ્‍વ. પ્રાણજીવન કલ્‍યાણજી રાજાના સુપુત્ર, કાળુભાઈ, નીતીનભાઈ, પ્રદિપભાઈના ભાઈ, સ્‍વ. વજુભાઈ, જગદીશભાઈ તથા કિશોરભાઈના ભત્રીજાનું તા.1પ/3ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.16/3ને શનિવારના રોજ સાંજના 4 થી પ રાખેલ છે. તથા પિયર પક્ષની સાદડી ધીરજલાલ બચુભાઈ દાસાણી (જેતપુર વાળાના જમાઈ) સાથે રાખેલ છે. ઉઠમણાનું સ્‍થળ સંઘવી ધર્મશાળા, સ્‍ટેશન રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : (ઔદીચ્‍ય બ્રાહ્મણ મરણ) ગીરીશભાઈ વિરાલાલ ભરૂ તથા ભદ્રશભાઈ વિરાલાલ ભરૂના ભાઈ, તથા સન્‍ની ભરૂના પિતાશ્રી શૈલેષભાઈ વિરાલાલ ભરૂ (ઉ.વ.પ7) નું તા.14 /3 ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.16/3, ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે નિવાસસ્‍થાન, બ્‍લોક નં.103, ગિરિરાજ એપાર્ટમેન્‍ટ,             દેવળાગેઈટ, જયશ્રી ટોકીઝ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : (લોહાણા મરણ) સ્‍વ. સુરેશભાઈ નરશીદાસ નાગ્રેચા તથા અરવિંદકુમાર નરશીદાસ નાગ્રેચાના માતૃશ્રી, તેમજ રાજુભાઈ નાગે્રેચા તથા કેતનભાઈ નાગ્રેચાના દાદીશ્રી તેમજ, સ્‍વ. હરિલાલ અમૃતલાલ વડેરા(બગસરા વાળા) ના બેન, તેમજ પ્રવિણકુમાર ગોવિંદભાઈ દેવાણી, તાલાલા વાળાના સાસુમાં મંગળાબેન નરશીદાસ નાગ્રેચા (ઉ.વ.88) નું તા. 13/3, ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.16/3, ને શનિવારના રોજ સાંજના 4 થી 6 કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભૂવન, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

અમરેલી : કનુભાઈ કરમશીભાઈ બાંભરોલીયા (ઉ.વ.84)  ( પટેલ ટીવી ઈલેકટ્રોનીકસ)નું દુઃખદ અવસાન થયેલ છે.

error: Content is protected !!