Main Menu

અમરેલીની જીજીબેન ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં પરીક્ષાર્થીને શુભેચ્‍છા પાઠવાઈ

માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલ-અમરેલીમાં ધોરણ 10 તથા ધોરણ 1રના વિદ્યાર્થી ભાઈ-બહેનોને કુમકુમ તિલક અને ફૂલ આપી પરીક્ષા માટે પ્રોત્‍સાહક વાતાવરણમાં મોં મીઠા કરાવી અમરેલી જિલ્‍લા શિક્ષણાધિકારી મહેશભાઈ પ્રજાપતિ, સોલંકી, પ્રઘ્‍યુમનભાઈ જોષી, પડાયા, શાળાના આચાર્યા ડો.ચંદ્રિકાબેન લાઠિયા, શાળા પરિવાર તથા તાલીમાર્થી ગજેરા સંકુલના ખઈભ્‍મ્‍ઈ ના બહેનો ઉપસ્‍થિત રભં હતા. વિદ્યાર્થીઓ સ્‍વસ્‍થ ચિત્ત શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે શાળામાં સુંદર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.(Next News) »