Main Menu

અમરેલી જિલ્‍લામાં 31 પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરવામાં આવી

જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા

અમરેલી જિલ્‍લામાં 31 પોલીસ કર્મીઓની અરસપરસ બદલી કરવામાં આવી

જાહેર હીતમાં બદલી કરાયાનું ઓર્ડરમાં જણાવાયું છે

અમરેલી, તા. ર1

અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા અમરેલી જિલ્‍લામાં ફરજ બજાવતાં પોલીસ કોન્‍સ્‍ટેબલ, હેડ કોન્‍સ્‍ટેબલ, એ.એસ.આઈ. તથા મહિલા પોલીસની 31 જેટલાં કર્મીઓની જાહેર           હીતમાં અરસ-પરસ બદલી કરવામાં આવેલ છે.