Main Menu

પ્રેમસંબંધની જાણ થતાંપિત્રાઈ ભાઈઓને મુંઢમાર મારી ઈજા કરી

અમરેલી, તા. 1ર

વડિયા ગામે આવેલ સતગુરૂનગરમાં રહેતાં રાકેશભાઈ મનસુખભાઈ ડેડાણીયાનાં કાકાનાં દીકરીને તે જ વિસ્‍તારમાં રહેતી એક છોકરી સાથે પ્રેમસંબંધ થઈ જતાં તે અંગેની જાણ થતાં તે જ ગામે રહેતાં શૈલેશભાઈ રવજીભાઈ સહિત 4 ઈસમોએ ગત તા.11નાં રાત્રીનાં સમયે આ બન્‍ને પિત્રાઈ ભાઈઓને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ વડીયન પોલીસમાં નોંધાઈ છે.