Main Menu

રાજુલાનાં ખેરા ગામે શિકાર પાછળ દોડતો સિંહ કુવામાં ખાબકયો

રાજુલાનાં ખેરા ગામે શિકાર પાછળ દોડતો સિંહ કુવામાં ખાબકયો

વન વિભાગે રેસ્‍કયુ ઓપરેશન હાથ ધર્યુ

રાજુલા, તા.1ર

રાજુલાના ખેરાગામે એક સિંહ પશુઓ શિકાર કરવા જતા કુવામાં ખબકયો આ બાબતની વન વિભાગને જાણ થતા વન તંત્ર ઘટના સ્‍થળે જઈ દોડી ગયું. સિંહ કુવામાં પડતા સ્‍થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી.