Main Menu

નાના વિસાવદર ગામે પત્‍નિએ પતિને ઠપકો આપતા ઢીકાપાટુનો માર પડયો

પતિ, સાસુ સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ

અમરેલી, તા.1ર

ખાંભા તાલુકાના નાના વિસાવદર ગામની પરિણીતા સુવર્ણા સંદિપભાઈ ફીણવીયા નામની પરિણીતાના પતિ કોઈ કામકાજ કરતા ન હોય જેથી તેણીએ તે બાબતે પતિને ઠપકો આપતા તેણીના પતિ સંદિપ ફીણવીયાએ તેણીને ઢીકાપાટુનો મૂંઢમાર મારી ગાળો આપી, શારીરિક માનસિક ત્રાસ આપી તેણીની સાસુ કાન્‍તાબેને મદદગારી કરવા સબબની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.