Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : નંદલાલભાઈ જગજીવનભાઈ તેરૈયા (ઉ.વ. 49) તે વૃજલાલભાઈ તથા દિલીપભાઈનાં નાનાભાઈ તેમજ પ્રતિકભાઈનાં પિતાશ્રી તથા ઋષિભાઈનાં કાકાનું તા.1ર/ર ના રોજ બાબરા મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.14/ર ને ગુરુવારનાં રોજ નિવાસસ્‍થાને સાંજના 4 થી 6 કલાકે બાબરા મુકામે રાખેલ છે.

બાબરા : નથુતુલસી ઔદીચ્‍ય બ્રાહ્મણ ભાર્ગવભાઈ દિવ્‍યકાંતભાઈ જોષી (ઉ.વ. 4ર) તે દિવ્‍યકાંત ધીરજલાલ જોષીનાં (જોષી ટેલિકોમ) પુત્ર તથા દીનેશભાઈ રસિકલાલ રાજયગુરૂ ભાવનગરનાં જમાઈનું તા.1ર/ર/19 ને મંગળવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા (બેસણું) તા.14/ર ને ગુરૂવારનાં રોજ સાંજના 4 થી 6 નિજ નિવાસસ્‍થાન ખાનભાઈ કુવા શેરી બાબરા મુકામે રાખેલ છે.

ધારી :ધારી-દેવળા વાળા ચંપકલાલ બાબુલાલ રૂપારેલીયાના ધર્મ પત્‍નિ સ્‍વ. વિજયાબેન (ઉ.વ.74) તે લલ્‍લુભાઈ ગાંડાલાલ સેદાણી બાબરા વાળાની પુત્રી તે નિલેશભાઈ, જીતેન્‍દ્રભાઈ, કેતનભાઈ, સંતોષભાઈના માતુશ્રીનું તા.11/રના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા.1પ/રના રોજ સાંજના 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન ભભયમુના કુંજભભ, અજંટા સોસાયટી, પેટ્રોલપંપ પાછળ, ધારી મુકામે રાખેલ છે.

બાબરા : સ્‍વ. નંદલાલભાઈ જગજીવનભાઈ તેરૈયા (ઉ.વ. 49) તે વૃજલાલભાઈ તેમજ દિલીપભાઈનાં નાના ભાઈ તેમજ પ્રતિકભાઈનાં પિતાશ્રી તેમજ ઋષીભાઈનાં કાકાનું તા.1ર/ર ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.14/ર ને ગુરુવારનાં રોજ અમારા નિવાસ સ્‍થાને સાંજના 4 થી 6 દરમિયાન રાખેલ છે.