Main Menu

ઈંગોરાળા ડાંડ ગામે ઈલેકટ્રીક શોક લાગતાં વૃદ્ધ ખેડૂતનું મોત

વાડીએ પાણી વાળતા અકસ્‍માતે બન્‍યો બનાવ

અમરેલી, તા. 11

લીલીયાતાલુકાનાં ઈંગોરાળા ડાંડ ગામે રહેતાં અને ખેતીકામ કરતાં સુખાભાઈ દુર્લભજીભાઈ પોલરા નામનાં 6પ વર્ષિય વૃઘ્‍ધ ગત તા.10 નાં રોજ બપોરે વાડીએ પાણી વાળતાં હોય, તે દરમીયાન પાણીનાં ધોરીયામાં થાંભલામાં લાઈટનું વોલ્‍ટેજ આવતાં શોક લાગતાં તેમનું મૃત્‍યુ થયાનું લીલીયા પોલીસમાં કનુભાઈ મધુભાઈ પોલરાએ જાહેર કર્યુ હતું.