અમરેલીનાં સુપ્રસિદ્ધ ઈલેકટ્રોનીકસ ‘‘ઓડિયો હાઉસ”નો 1પમાં વર્ષમાં પ્રવેશ

અમરેલી જિલ્લામાં સુપ્રસિઘ્ધ બનેલ ઈલેકટ્રોનીકસ ચીજવસ્તુઓનાં શો-રૂમ ઓડિયો હાઉસનો 1પમાં વર્ષમાં મંગલ પ્રવેશ થતાં શહેરનાં રાજકીય, સામાજિક આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. આ તકે ભભઅમરેલી એકસપ્રેસભભનાં તંત્રી મનોજ રૂપારેલ, રામ એન્ટરપ્રાઈઝનાં જગદીશભાઈ વિગેરેએ ઓડિયો હાઉસનાં સંચાલક પરેશભાઈ હીંગુ (મુન્નાભાઈ)ને શુભકામનાઓ પાઠવી હતી.
« અવસાન નોંધ (Previous News)