Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : વિનુભાઈ બાલુભાઈ ડોડીયાના ધર્મપત્‍નિ તથા પ્રશાંતભાઈ વિનુભાઈ ડોડીયાના માતુશ્રી વર્ષાબેન વિનુભાઈ ડોડીયા (ઉ.વ.પર) (પીઠવડીવાળા)નું તા.4/રને સોમવારના રોજ અક્ષરવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.1ર/રને મંગળવારના રોજ 4 થી 6 કલાકે નિવાસસ્‍થાન નેસડી રોડ,પાણીના ટાંકા પાછળ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : નનુભાઈ સુલેમાનભાઈ બાવળીયા (ઉ.વ.80) પીઠવડી વાળાનું તા.10/રને રવિવારના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે. મર્હુમની જીયારત તા.1ર/રને મંગળવારના રોજ સવારે 10 થી 11 જુબેદા મસ્‍જિદ, ખાદી કાર્યાલય પાછળ રાખેલ છે. ઔરતો માટે તેમના નિવાસસ્‍થાન મસ્‍જિદની સામે રાખેલ છે. તેઓ ઈરફાનભાઈના વાલીદ થાય તેમજ કાદરભાઈ બાવળીયાના મોટા ભાઈ થાય.

ધારી : બ્રહ્મક્ષત્રિય સ્‍વ. નરભેરામદાસ જેઠાલાલ બોસમીયાના પત્‍નિ સરસ્‍વતીબેન (ઉ.વ.70) તેઓ પંકજભાઈ, મનીષભાઈ તથા રીટાબેન રજનીકાંત નિર્મળ (અમદાવાદ), હર્ષાબેન ચેતનકુમાર જગડ (રાજકોટ)ના માતુશ્રીનું તા.10/રના રોજ અવસાન થયેલ છે.

ધોકડવા : સ્‍વ. રામજીભાઈ સુરાભાઈ કલસરીયા (ઉ.વ.78) ગામ ધોકડવા, તા.ગીરગઢડાનું તા.10/રના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.ર1/રને ગુરૂવારના રોજ રાખેલ છે.