નવા ગીરીયા ગામે જુગાર રમતાં 3 ઈસમોને પોલીસે ઝડપી લીધા
રોકડ રકમ રૂા. 174પની મત્તા પણ કબ્જે લીધી
અમરેલી, તા. 7,
અમરેલી તાલુકાનાં નવા ગીરીયા ગામે રહેતાં રાજુભાઈ ઉર્ફે ભકો બાબુભાઈ ડુંગરીયા, પ્રવિણભાઈ મનસુખભાઈ પંચાળા તથા સાવરકુંડલાનાં ખડકાળા ગામે રહેતાં અરવિંદભાઈ સવજીભાઈ પરમાર વિગેરે ગઈકાલે સાંજે નવા ગીરીયા ગામે જાહેરમાં ફુલ-ચકરડીથી હારજીતનો જુગાર રમતા હોય અમરેલી તાલુકા પોલીસને બાતમી મળતાં દરોડો પાડી ત્રણેય ઈસમોને રોકડ રકમ રૂા. 174પની મતા સાથે ઝડપી લીધા હતા.
« સરકારી પીપળવા ગામના પાદરમાં તુટેલા માટલામાંથી પાણી પીતા 6 ઘેટાનાં મોત (Previous News)
(Next News) અમરેલી બેઠક માટે ભાજપનાં ઉમેદવાર કોણ ? »