Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ

લાઠી : જોહરભાઈ અબ્‍બાસભઈ કપાસી (સાયકલવાળા) મહંમદભાઈ અબ્‍બાસભાઈના નાના ભાઈ ત્‍થા મનસુરભાઈ અબ્‍બાસભાઈના મોટાભાઈ મોઈઝભાઈ અને અમ્‍મારભાઈ તથા રસીદાબેન (જામનગર)ના બાવાજી તથા અદનાનભાઈ તેમજઓનભાઈના કાકાનું આજરોજ અવસાન થયું છે. તેના જીયારત તથા સયુમના ફાતેહા તા.રપ-01-ર019 ને શુક્રવારના 11:30કલાકે લાઠી વ્‍હોરા મસ્‍જીદમાં રાખેલછે.

અમરેલી : ઠા. ચીમનલાલ નથુભાઈ સુચક (ખાંભાવાળા-ઉ.વ. 63)  તેઓ ગોપાલભાઈ, નીશાબેન, મીરાબેનનાં પિતાશ્રી તેમજ મિતલભાઈ ડી. કાનાબાર (જુનાગઢ)ના સસરા તા.ર1/1 ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.રપ/1 ને શુક્રવારે સાંજના પ કલાકે દતમંદિર હોલ, ચિતલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : રમાબેન જીવનલાલ ગઢીયા(બાઢડાવાળા) (ઉ.વ.70)નું તા.ર4/1 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.રપ/1 શુક્રવારે નિવાસસ્‍થાન, મણીભાઈ ચોક, ગૌશાળાની બાજુમાં, ન્‍યુ મહેતા ટ્રાન્‍સપોર્ટની સામે, સાંજના પ.00 કલાકે સાવરકુંડલા ખાતે રાખેલ છે.

ચલાલા : સૈફુદીન બદરૂદીન હથિયારી તે મ. અકબરભાઈ, સજાઉદીનભાઈ, મહમદભાઈ, રફીકાબેન (બાબરા), મ. રસીદાબેન            (તળાજા)ના ભાઈ, અબ્‍બાસ, શબ્‍બીર, નસીમબેન (બગસરા)ના બાવાજી તા.રપ/1ના રોજ ચલાલા મુકામે વફાત થયેલ છે. તેમના જીયારતના સીપારા તા.ર6/1ને શનિવારના રોજ મગરીબ- ઈશાની નમાજ બાદ મસ્‍જિદે મહમદી, ચલાલા મુકામે રાખેલ છે.