જિલ્‍લા પ્રભારીમંત્રી સંગ ગોપાલ વસ્‍તરપરા

જિલ્‍લા પ્રભારીમંત્રી સંગ ગોપાલ વસ્‍તરપરા સાસણગીર ખાતે યોજાયેલ અમરેલી જિલ્‍લા ભાજપની ચિંતન શિબિરમાં ઉપસ્‍થિત જિલ્‍લાનાં પ્રભારી મંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ભાજપા પ્રદેશ પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની સંગાથે લાઠી-બાબરા ભાજપનાં અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરા કેમેરામાં કેદ થયા હતા.

અબજો રૂપિયાની ખનીજચોરી સામે તંત્ર લાચાર કેમ ?

અબજો રૂપિયાની ખનીજચોરી સામે તંત્ર લાચાર કેમ ? ગત લેખાંકમાં આપણે ખનીજને લગત કામગીરીમાં મામલતદારની ભૂમિકા વિશે માહિતી મેળવી. આ વખતના લેખમાં આપણે ખનીજચોરી બાબતે સરકારનું નબળું વલણ હોવાના કારણો તથા તલાટી, સરપંચ અને  ગ્રામજનોની ભૂમિકા વિશે માહિતી મેળવીશું. વારંવાર…

રાજ-દિલીપ-શ્‍યામ

પ્રકરણ-રર પ્રિય વાચક મિત્રો, રાજ-દિલીપ-શ્‍યામ આ અંક પ્રસિઘ્‍ધ થશે ત્‍યારે આપણે સૌ ઈ.સ. ર0ર1ના વર્ષમાં પ્રવેશ કરી ચૂકયા હશું. વર્ષ-ર0ર0 સમગ્ર દુનિયા તથા ભારતવર્ષ માટે કઠીનાઈઓ- કોરોના પીડિત રહયું. નવા ર0ર1માં સમગ્ર ભારતવર્ષ તથા દુનિયા તમામ પ્રકારનીમહામારી, ભ્રષ્‍ટાચાર, બેરોજગારી, ગરીબી,…

લીલીયા મોટા ખાતે રૂપિયા 30 હજારનો સહાય ચેક અર્પણ કરવામાં આવ્‍યા

લીલીયા મોટા ખાતે રૂપિયા 30 હજારનો સહાય ચેક અર્પણ કરવામાં આવ્‍યા લીલીયા, તા.ર લીલીયા મોટાની ગ્રામ્‍ય લક્ષ્મી બચત અને ધી સ.મ.લી. દ્વારા મંડળીના સભાસદ હીતેષભાઇ માણસુરભાઇ વાળા (ઉ.વ.48)નું તાજેતરમાં અવસાન થતા તેમના વારસદાર સુમીત્રાબેન હીતેશભાઇ વાળાને સંસ્‍થા દ્વારા રૂા.30 હજારનો…

બાબરા-ખંભાળા માર્ગને પાળીયાદ સુધી લંબાવવાથી જનતાને ફાયદો : ધારાસભ્‍ય ઠુંમરની નાયબ મુખ્‍યમંત્રીને રજૂઆત

બાબરા-ખંભાળા માર્ગને પાળીયાદ સુધી લંબાવવાથી જનતાને ફાયદો ધારાસભ્‍ય ઠુંમરની નાયબ મુખ્‍યમંત્રીને રજૂઆત બાબરા, તા.ર લાઠી બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજયના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન અને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવી અમરેલી પાળીયાદનો રસ્‍તો બનાવવા રજૂઆત કરેલ…

રામ એન્‍ટરપ્રાઈઝનાં મેગા ડ્રોનાં વિજેતાને ઈનામ અર્પણ કરાયા

અમરેલી જિલ્‍લામાં ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે અવ્‍વલ સ્‍થાને બિરાજમાન રામ એન્‍ટરપ્રાઈઝનાં મેગા ડ્રોનાં વિજેતાને ઈનામ અર્પણ કરાયા પ્રથમ વિજેતા થયેલ સ્‍પર્ધકને 43 ઈંચનું ટીવી અર્પણ કરવામાં આવ્‍યું બીજા નંબરનાં વિજેતા સ્‍પર્ધકને હોમ થિયેટર અને ત્રીજા સ્‍પર્ધકને બેગ એનાયત થઈ અમરેલી, તા.ર અમરેલી…

અમરેલી ખાતે કોરોનામાં મોતને ભેટેલ 18 લાખ આત્‍માઓને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરાઇ

‘‘પ્રેયર ફોર પીસ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી ખાતે કોરોનામાં મોતને ભેટેલ 18 લાખ આત્‍માઓને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરાઇ ડો. કલામ ઇનોવેટિવવર્ક દ્વારા કરાયું આયોજન અમરેલી, તા. ર ડો. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા પ્રેયર ફોર પીસ કાર્યક્રમ દ્વારા કોરોના મહામારીમાં સમગ્ર વિશ્‍વમાં મૃત્‍યુ…

હે રામ : ભાવનગર-રાજુલા-વેરાવળ માર્ગનું કામ કયારે પૂર્ણ થશે ?

નેશનલ હાઈવે ઓથોરીટીની ગતિથી હવે તો ગોકળગાય પણ લાજ કાઢી રહી છે હે રામ : ભાવનગર-રાજુલા-વેરાવળ માર્ગનું કામ કયારે પૂર્ણ થશે ? રાજુલાનાં દાતરડીનાં ગામજનોએ ધૂળની ડમરીઓથી ત્રાહીમામ થઈ ચકકાજામ કર્યો સત્તા પક્ષનાં આગેવાનો લાજ કાઢીને બેઠા હોય હવે નાગરિકોને…

આનંદો : રાજમહેલ પટાંગણમાં ઝગમગાટ શરૂ થયો

‘‘અમરેલી એકસપ્રેસ”નાં અહેવાલ બાદ રાજમહેલ પટાંગણની લાઈટ શરૂ આનંદો : રાજમહેલ પટાંગણમાં ઝગમગાટ શરૂ થયો છેલ્‍લા 6 મહિનાથી પટાંગણની લાઈટ બંધ હોય અવારનવાર અહેવાલપ્રસિઘ્‍ધ થતાં તંત્રમાં સળવળાટ થયો ઉચ્‍ચ અધિકારીઓની કચેરીઓ જયાં આવેલ છે તે પટાંગણની લાઈટ માટે ‘અમરેલી એકસપ્રેસે’…

ઓહોહો : અમરેલી જિલ્‍લામાંથી 313 શરાબીઓ ઝડપાયા

નવા વર્ષની ઉજવણી પોલીસ લોકઅપમાં કરવી પડી ઓહોહો : અમરેલી જિલ્‍લામાંથી 313 શરાબીઓ ઝડપાયા 31 ડિસેમ્‍બરની રાત એટલે શરાબનાં શોખીનો માટે ઝુમ બરાબર ઝુમ થવાની ઉત્તમ ઘડી પોલીસ વિભાગ શરાબીઓની તમામ દેખરેખ પર નજર રાખતો હોય અનેક ઝડપાઈ ગયા જુદા-જુદા…

અમરેલીમાં પાલિકા કચેરીનો માર્ગ બનાવવાનું મુર્હુત મળતું નથી

છેલ્‍લા એક વર્ષથી શહેરીજનો પરેશાન થઈ રહૃાા હોય નારાજગી અમરેલીમાં પાલિકા કચેરીનો માર્ગ બનાવવાનું મુર્હુત મળતું નથી છેલ્‍લા ર મહિનાથી માર્ગ બનાવવાની પાલિકાનાં શાસકો માત્ર ગુલબાંગો ફેંકી રહૃાા છે શહેરીજનોની ધીરજની અગ્નિપરીક્ષા પાલિકાનાં શાસકો લઈ રહૃાા હોયનેતાઓ આળશ ખંખેરે થોડા…

error: Content is protected !!