Latest post

અમરેલી : પક્ષાપક્ષીથી દુર રહી રાહત રસોડાને મદદ કરવાની હોડ લાગી

વિપક્ષી નેતા પરેશ ધાનાણી પ્રેરિત રાહત રસોડાથી દરરોજ 40 હજાર વ્‍યકિતઓને ભોજન પ્રસાદ પક્ષાપક્ષીથી દુર રહી રાહત રસોડાને મદદ કરવાની હોડ લાગી કોઈપણ પ્રકારનાં ફોટો સેશન કર્યા વગર દરરોજ હજારો પરિવારોને ભોજન પ્રસાદ પહોંચતુ થાય છે શહેરનાં રાજકીય, સામાજિક, સહકારી…

અમરેલી પંથકમાં માનવીની સાથે મૂંગા પશુઓની સેવા કરતા પરેશ ધાનાણી

દરરોજ હજારો વ્‍યકિતઓને ભોજન પણ પહોંચાડે છે અમરેલી, તા.1પ સમગ્ર વિશ્‍વ, દેશ અને રાજયમાં નોવેલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્‍યો છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજયમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્‍યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે. ત્‍યારે સમગ્ર દેશમાં…

અમરેલી જિલ્‍લામાં લોકડાઉનનો ભંગ કરનાર વધુ 189 વ્‍યકિતઓ વિરૂઘ્‍ધ 14ર ગુન્‍હા નોંધાયા

70 વાહનો ડીટેઈન કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અમરેલી, તા. 1પ કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઈ વાહનો લઈને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા 1રર ઈસમો સામે મરીન પીપાવાવ, લાઠી, જાફરાબાદ મરીન, દામનગર, જાફરાબાદ, વડીયા, સાવરકુંડલા રૂરલ, ખાંભા, બાબરા, રાજુલા,અમરેલી…

સાવરકુંડલા : ઓનલાઈન છેતરપીંડી કરી રૂપિયા 48 હજારની ઉઠાંતરી

  કોરોનાને લઈને બેન્‍કનાં હપ્‍તા ભરતા નહી તેમ કહી માહિતી મેળવી લીધી સાવરકુંડલાનાં નાગરિક સાથે ઓનલાઈન છેતરપીંડી કરી રૂપિયા 48 હજારની ઉઠાંતરી સાયબર ક્રાઈમ સેલ દ્વારા રકમ પરત મળી અમરેલી, તા. 1પ સુરત હાલ સાવરકુંડલાના પિયુષભાઈ ભરતભાઈ રાઠોડને કોઈ અજાણ્‍યા…

લોકડાઉનનો ભંગ બદલ જપ્‍ત કરેલ તમામ વાહનો છોડી મુકવા રજુઆત : ડો. કાનાબારે ગૃહમંત્રીને મોબાઈલ પર માંગ કરી

ભાજપ અગ્રણી ડો. કાનાબારે ગૃહમંત્રીને મોબાઈલ પર માંગ કરી અમરેલી જિલ્‍લામાં લોકડાઉનનો ભંગ બદલ જપ્‍ત કરેલ તમામ વાહનો છોડી મુકવા રજુઆત દંડની રકમ લઇને છોડી મુકવા કરી હતી માંગ અમરેલી, તા. 1પ અમરેલી જિલ્‍લાના જુદાજુદા પોલીસ સ્‍ટેશનમાં લોકડાઉનનો ભંગ કરનાર…

ખાંભામાં લોકડાઉનની સ્‍થિતિમાં શાકમાર્કેટનું સ્‍થળાંતર કરી દેવાયું

વેપારીઓએ પણ બકાલીઓને સહયોગ આપેલ ખાંભા, તા.1પ કોરોના વાયરસ ફેલાતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપે ખાંભાની શાકમાર્કેટમાં સંકડાશના કારણે થતી ભીડને લઈને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ ન જળવાતું હોવાના કારણે 30 વર્ષથી શાકમાર્કેટમાં ભાડાના થડા ઉપર બેસતા શાકભાજીના વેપારી બકાલીભાઈઓને 30 વર્ષ પહેલા ખાંભાની…

અમરેલી જિલ્‍લામાં પીજીવીસીએલ અને જીબીયા દ્વારા જરૂરિયાતમંદોની અનેરી સેવા

કર્મચારીઓ દ્વારા ઘરનાં પૈસાથી રાહત સામગ્રીની કીટનું વિતરણ કરાયું અમરેલી જિલ્‍લામાં પીજીવીસીએલ અને જીબીયા દ્વારા જરૂરિયાતમંદોની અનેરી સેવા રહેણાંક અને કોમર્શીયલ વિસ્‍તારમાં વીજપુરવઠો જાળવવાની સંગાથે જરૂરિયાતમંદોની પણ ઉમદા સેવા માનવતાનો સાદ પડયો હોય તેવા સમયે વીજ કર્મીઓની અન્‍ય કર્મીઓ માટે…

અમરેલી જિલ્‍લામાં લોકડાઉનનો ભંગ કરતાં 169 વ્‍યકિતઓ વિરૂઘ્‍ધ 13પ ગુન્‍હાઓ નોંધાયા

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શનતળે પોલીસની કામગીરી અમરેલી જિલ્‍લામાં લોકડાઉનનો ભંગ કરતાં 169 વ્‍યકિતઓ વિરૂઘ્‍ધ 13પ ગુન્‍હાઓ નોંધાયા જુદા-જુદા પોલીસ સ્‍ટેશનમાં 8ર વાહનો ડીટેઈન કરાયા અમરેલી, તા. 14 કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઈ વાહનો લઈને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા…

લુણસાપુરમાં લોકડાઉનમાં તીનપતિનો જુગાર રમતા 9 પત્તાપ્રેમી ઝડપાયા

સ્‍થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અમરેલી, તા. 14 જાફરાબાદ પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.ડી. ઝાલા તથા પો. સ્‍ટાફના માણસોએ નાઇટ રાઉન્‍ડ દરમ્‍યાન લુણસાપુર ગામે મંદિર શેરી વિસ્‍તારમાં જાહેરમાં સ્‍ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વડે તીનપતીનો હારજીતનો…

ઘઉંની રંગોળી બનાવાઈ

સમગ્ર દેશમાં લોકડાઉનની અમલવારી થઈ રહી છે. હાલમાં ઘરે-ઘરે ઘઉં ભરવાની મૌસમ ચાલી રહી છે. ત્‍યારે, અમરેલીના એક પરિવારે ઘઉંની રંગોળીમાં ભભસ્‍ટે હોમભભ દર્શાવીને શહેરીજનોને ઘરમાં રહેવાનો સંદેશ આપેલ હતો.

દામનગરમાં જાહેરનામાનો ભંગ કરનાર પાંચ શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ

લોકડાઉનમાં ક્રિકેટ રમતા ઝડપાયા અમરેલી, તા.14 વર્તમાન સંજોગોમાં સમગ્ર વિશ્‍વમાં કોરોના વાયરસની વૈશ્‍વિક મહામારીને અંકુશમાં રાખવા ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ બાબતે અમરેલી કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડેલ હોય તેમજ આ જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂઘ્‍ધ…

અમરેલી જિલ્‍લાનાં માર્કેટયાર્ડ શરૂ કરવા માંર્ગદર્શન અપાયું : કલેકટરનાં અઘ્‍યક્ષસ્‍થાને બેઠક

ટ્રક ડ્રાઈવર તેમજકલીનરનું ચેકઅપ કરાશે અમરેલી જિલ્‍લાનાં માર્કેટયાર્ડ શરૂ કરવા માંર્ગદર્શન અપાયું કલેકટરનાં અઘ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઈ અમરેલી, તા. 14 અમરેલી જિલ્લામાં ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિઓમાં હરરાજી શરૂ કરવા બાબતે આજ રોજ કલેકટર કચેરી ખાતે કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષ સ્‍થાને બજાર…

error: Content is protected !!