પોસ્‍ટ વિભાગને મળ્‍યો બહોળો પ્રતિસાદ : સૌએ આવકાર્યો ઘરે બેઠા નાણાં મેળવવાનો વિકલ્‍પ

અમરેલીનાં 4500 ગંગાસ્‍વરૂપ લાભાર્થી બહેનોએ મેળવી ઘેરબેઠા સહાય ર600 વ્‍યકિતઓએ લીધો પોસ્‍ટ ઓફિસની અનોખી સુવિધાનો લાભ ગંગાસ્‍વરૂપ બહેનોને અંદાજે રૂપિયા 1.ર4 કરોડની રકમની થઈ ચૂકવણી લોકડાઉનની સ્‍થિતિમાં આપના નાણાં રૂપિયા 10 હજારની મર્યાદામાં ઘરબેઠા મેળવી શકાશે અમરેલી, તા.14 અમરેલી જિલ્લાના…

સમાચાર

ગરીબો પ્રત્‍યે હમદર્દી હોય તો કમલમ્‌ ખાતેથી રાશનકીટનું વિતરણ કરો : પરેશ ધાનાણી

વ્‍યાજબી ભાવની દુકાનો પર ભાજપનાં કાર્યકરોનું ફોટોસેશન બંધ કરાવીને ગરીબો પ્રત્‍યે હમદર્દી હોય તો કમલમ્‌ ખાતેથી રાશનકીટનું વિતરણ કરો જનતાનાં પરસેવાનાં પૈસાથી વ્‍યાજબી ભાવની દુકાનેથી રાશન વિતરણ થાય છે તે ભુલવું ન જોઈએ ભાજપ સરકાર ગરીબોને મદદ કરવામાં પણ રાજકારણ…

અમરેલી જિલ્‍લામાં એપીએલ કાર્ડધારકોને વિનમૂલ્‍યે અનાજ વિતરણ શરૂ

નેશનલ ફૂડ સિકયુરીટી એકટ અંતર્ગત નોંધાયેલ હોય તેને લાભ અમરેલી જિલ્‍લામાં એપીએલ કાર્ડધારકોને વિનમૂલ્‍યે અનાજ વિતરણ શરૂ જિલ્‍લાનાં ર.ર6 લાખ મઘ્‍યમવર્ગીય પરિવારોને પાંચ દિવસમાં અનાજનો જથ્‍થો ફાળવાશે 10 કિ.ગ્રા. ઘંઉ, 3 કિ.ગ્રા. ચોખા, 1 કિ.ગ્રા. ખાંડ અને 1 કિ.ગ્રા. ચણાદાળ…

અમરેલીમાં વીજકર્મીઓ જિંદગીનું કનેકશન જોડી રહૃાા છે

ઘરે-ઘરે વીજ પુરવઠો જળવાઈ રહે તેની કામગીરી સાથે અમરેલીમાં વીજકર્મીઓ જિંદગીનું કનેકશન જોડી રહૃાા છે એક સમયે ગરીબ પરિવારો જેનાથી ફફડતા હતા તેવા વીજકર્મીઓની મદદ જોઈ એ ખુશ થયા જે રહેણાંક મકાનમાં અગાઉ બાકી બીલને લઈને કનેકશન કાપવા ગયા તેવા…

ફતેપુર ગામે વાડીમાં આગ લાગતા ખેતીનાં સાધનો અને ઘાસચારો ભસ્‍મીભૂત

અમરેલી નજીક આવેલ ફતેપુર ગામે વાડીમાં આગ લાગતા ખેતીનાં સાધનો અને ઘાસચારો ભસ્‍મીભૂત અમરેલી ફાયર ફાઈટરે આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી અમરેલી,તા.13 અમરેલી નજીક આવેલ ફતેપુર ગામની સીમમાં વાડી ધરાવતા ભુપતભાઈ સાવલીયાની વાડીમાં વીજવાયરમાં શોક સરકીટ થતા અને જેના કારણે…

રાજુલામાં ખાળકૂવાની સફાઈ કરતી વખતે ઝેરી અસરથી સફાઈકર્મીનું નિધન

ગરીબ પરિવાર પર આભ તૂટી પડયું રાજુલામાં ખાળકૂવાની સફાઈ કરતી વખતે ઝેરી અસરથી સફાઈકર્મીનું નિધન અન્‍ય એક સફાઈકર્મીની પણ તબિયત લથડી રાજુલા, તા.13 સોમવારે બપોરે 1ર રાજુલા ગામે નરશીભાઈ આતુભાઈ સાંખટની અરજીના આધારે નવી મામલતદાર કચેરી નજીક બાપા સીતારામ સોસાયટીમાં…

નાગરિકો ઘરમાં રહે એટલે કોરોનાનો જંગ જીતીશું : ડો. કાનાબાર

અમરેલી જિલ્‍લામાંકોરોના આવ્‍યો નથી અને સાવચેત રહીશું તો આવશે પણ નહી નાગરિકો ઘરમાં રહે એટલે કોરોનાનો જંગ જીતીશું : ડો. કાનાબાર કલેકટર, પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શનતળે વહીવટીતંત્ર દ્વારા કોરોનાને લઈને ઉમદા કામગીરી જિલ્‍લાનાં નાગરિકો હજુ વધારે સાવચેતી રાખે એટલે કોરોનાનું આવવું…

અમરેલી જિલ્‍લાની એમ્‍બ્‍યુલન્‍સ 108નાં કર્મીઓને ખાસ કીટ આપવામાં આવી

કોરોના સામેની લડાઈ લડતાં અમરેલી જિલ્‍લાની એમ્‍બ્‍યુલન્‍સ 108નાં કર્મીઓને ખાસ કીટ આપવામાં આવી બીએસઆઈની સુવિધા સાથેની કીટથી કર્મીઓ વધુ સુરક્ષિત અમરેલી, તા. 13 વિશ્‍વભરમાં કોરોના નામની મહામારી ફેલાય છે ત્‍યારે આ મહામારીને અટકાવવા તબીબ, પોલીસ સહિતનો સ્‍ટાફ રાત-દિવસ મહેનત કરે…

અમરેલી જિલ્‍લાનાં જળાશયો, નદી અને તળાવોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડો

બાબરા-લાઠીનાં ધારાસભ્‍ય ઠુંમરની માંગ : મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્‍યો બાબરા, તા. 13 લાઠી-બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરે રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી અમરેલી જિલ્‍લામાં સૌની યોજનાનું પાણી છોડવાની માંગ કરી છે. તેઓએ જણાવ્‍યું હતું કે, હાલ રાજય તેમજ દેશમાં…

અમરેલી જિલ્‍લામાં ખેડૂતો અને મંડળી દ્વારા રૂપિયા ર.6ર લાખની સહાય

પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની અપીલને લઈને અમરેલી જિલ્‍લામાં ખેડૂતો અને મંડળી દ્વારા રૂપિયા ર.6ર લાખની સહાય પ્રધાનમંત્રી કેર ફંડમાં રકમ જમા કરાવાઈ અમરેલી, તા.13 ભારતમાંથી કોરોનાને નાબૂદ કરવા સમગ્ર દેશમા ચાલી રહેલ ઝુંબેશને અમરેલી જીલ્‍લાના ખેડૂતોએ નવતર બળ પુરૂ પાડયુ…

અમરેલીની રાધિકા હોસ્‍પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર

કલેકટર, ડીડીઓ સહિતનાં ઉચ્‍ચ અધિકારીઓએ લીધી મુલાકાત અમરેલીની રાધિકા હોસ્‍પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર 100 બેડનાં આઈસોલેશન વોર્ડમાં 18 બેડ આઈસીયુની સુવિધા સાથે તૈયાર કરવામાં આવ્‍યા હોસ્‍પિટલનાં મેનેજિંગ ટ્રસ્‍ટી મોટાભાઈ ગાંધી અને સીઈઓ ડો. અર્પણ જાનીનો પુરતો સહયોગ અમરેલી, તા. 11…

અમરેલીમાં રખડપટ્ટી કરનાર પાંચ શખ્‍સો વિરૂદ્ધ ડ્રોન અને  કેમેરાની મદદથી ગુન્‍હો નોંધાયો

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન તળે ટેકનોલોજીનો ઉપયોગ શરૂ અમરેલી શહેરમાં રખડપટ્ટી કરનાર પાંચ શખ્‍સો વિરૂદ્ધ ડ્રોન અને  કેમેરાની મદદથી ગુન્‍હો નોંધાયો લોકડાઉનનો ભંગ કરનાર ઉપર તીસરી આંખ નજર રાખી રહી છે અમરેલી, તા.11 કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા…

error: Content is protected !!