આઝાદીનાં 73 વર્ષ બાદ ગ્રાહકો વીજબીલ સમજી શકતા નથી

નિર્દોષ જનતા વીજબીલ વિશ્‍વાસ સાથે ભર્યા જ કરે છે આઝાદીનાં 73 વર્ષ બાદ ગ્રાહકો વીજબીલ સમજી શકતા નથી એનજી ચાર્જ પણ ભરવાનો અને વિદ્યુત શૂલ્‍કની રકમ પણ ભરવાની થાય વધારાનો ફયુલ ચાર્જ તેમજ ફીકસ ચાર્જ પણ વસુલ કરવામાં આવી રહૃાો…

લોકડાઉનનાં કારણે અટકી પડેલા પ્રસંગોમાં હજુપણ જમણવારની છુટ નથી

કાઠીયાવાડની મહેમાનગતિનો પણ મહિમા છે લોકડાઉનનાં કારણે અટકી પડેલા પ્રસંગોમાં હજુપણ જમણવારની છુટ નથી સૌરાષ્‍ટ્રમા્ર ભોજન સમારંભ વગર પ્રસંગ સંપન્‍ન કરવો અશકય અમરેલી, તા. 1ર લોકડાઉનના કારણે છેલ્‍લા 3-3 મહિનાથી લોકોના સમાજીક પ્રસંગો ઉજવી શકયા નથી અને હવે અનલોક શરૂ…

ખેડૂતોને નુકસાની પેટે રૂપિયા 987 લાખ ચુકવાશે

જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાની રજૂઆત સફળ રહી ખેડૂતોને નુકસાની પેટે રૂપિયા 987 લાખ ચુકવાશે ગત વર્ષે ખેડૂતોને મગફળીનો પાક પલળી જતાં સરકારે અધધ રકમ મંજુર કરી બગસરામાં પિયત કપાસનાં રૂપિયા પ8 લાખ અને અમરેલીમાં તલનાં વીમા પેટે રૂપિયા ર.ર3…

ધારી, ખાંભાની ‘‘હાર્દિક પટેલ”ની મુલાકાતથી અનેક તર્કવિતર્ક

વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતનાં કોંગી ધારાસભ્‍યોની સંગાથે ધારી, ખાંભાની ‘‘હાર્દિક પટેલ”ની મુલાકાતથી અનેક તર્કવિતર્ક પાટીદાર સમાજનાં ગઢ સમાન ગણાાતી આ બેઠકપર કોંગ્રેસ પક્ષ હાર્દિકને ઉમેદવાર બનાવે તો નવાઈ નહી આગામી થોડા મહિનાઓમાં ધારી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની હોય રાજકારણ…

ધારીમાં બેવફા ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં વિરોધમાં કોંગી ધારાસભ્‍યોએ ધરણા કર્યા

રાજયસભામાં બહુમતી મેળવવા કોંગ્રેસનાં ધારાસભ્‍યો તોડાયા : હાર્દિક પટેલ ધારીમાં બેવફા ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં વિરોધમાં કોંગી ધારાસભ્‍યોએ ધરણા કર્યા આગામી પેટા ચૂંટણીમાંમતદારો વિશ્‍વાસઘાતનો બદલો લેશે ધારી, તા.11 ધારીના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ર017માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂંટાયા હતા. પ્રજાએ…

કુંકાવાવ : વાવડી ખાતે ધારાસભ્‍ય ઠુંમરની  મહેમાનગતી માણતા કોંગી ધારાસભ્‍યો

અમરેલી, તા.11 વાવડી ગામે વિરજીભાઈ ઠુંમર, ધારાસભ્‍યના નિવાસસ્‍થાને ધારાસભ્‍યનો મેળાવડો જેમાં પૂર્વ વિરોધપક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડીયા, ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ચિરાગભાઈ કાલરીયા, ધારાસભ્‍ય જામજોધપુર, ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા, ધારાસભ્‍ય વિસાવદર, ધારાસભ્‍ય બાબુભાઈ વાજા, કોડીનાર, ધારાસભ્‍ય મંજુરહુર્શેન પીરજદા, વાંકાનેર, ધારાસભ્‍ય…

અમરેલી શહેર પોલીસ દ્વારા ફૂટમાર્ચ યોજાઈ

લોકડાઉન બાદ અમરેલી શહેરમાં જનજીવન સામાન્‍ય બન્‍યું છે ત્‍યારે કાયદો અને વ્‍યવસ્‍થા વધુ મજબુત બને તે માટે થઈ અમરેલી સીટી પોલીસ ઘ્‍વારા આજે શહેરમાં ફૂટ પેટ્રોલીંગનું આયોજન કર્યુ હતું. જેમાં સીટી પીઆઈ ખેર, પોલીસ સ્‍ટાફ, ઘોડેસ્‍વાર તથા ડોગ સ્‍કવોર્ડ સહિતનાં…

અમરેલી પોલીસે ગૃહ વિભાગની મંજૂરી મેળવીને આતંકી કૃત્‍ય હેઠળની ફરિયાદની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી

શિવરાજ વિંછીયા, સોનુ ડાંગર,શૈલેષ ચાંદુ સહિતનાં 8 આરોપીઓ વિરૂદ્ધ અમરેલી પોલીસે ગૃહ વિભાગની મંજૂરી મેળવીને આતંકી કૃત્‍ય હેઠળની ફરિયાદની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી અધધ ર1 હજાર પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી અમરેલી, તા.11 અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયના માર્ગદર્શન…

સિંહોનાં થયેલ કમોત અંગે પણ ખુલાશો જરૂરી

વન્‍ય અધિકારીઓ 1પ1 સિંહો વઘ્‍યાનો દાવો કરતાહોય ત્‍યારે સિંહોનાં થયેલ કમોત અંગે પણ ખુલાશો જરૂરી કરોડો રૂપિયાની ગ્રાન્‍ટનો સદ્‌ઉપયોગ થયો હોત તો સિંહોની સંખ્‍યા 7પ0થી વધુ થઈ હોત વનવિભાગ સિંહોની સંખ્‍યાનાં વધારાનાં જશની સાથે કમોતે મોતને ભેટેલ સિંહોની જવાબદારી પણ…

ધારી પંથકમાં સિંહો પેટ ભરવા ભટકી રહૃાાં છે

મોણવેલમાં 7 સિંહોએ બળદ પર હુમલો કર્યો ધારી પંથકમાં સિંહો પેટ ભરવા ભટકી રહૃાાં છે વન વિસ્‍તાર છોડીને ગૌરવવંતા સિંહો વાડી, ખેતરોમાં પેટ ભરવા માટે ભટકી રહૃાાં છે વન વિભાગનાં ઉચ્‍ચ અધિકારીઓએ એક-એક સિંહ માટે પાણી-ભોજનની વ્‍યવસ્‍થા કરવી જોઈએ ધારી,…

સાવરકુંડલા ખાતે જિલ્‍લા બેન્‍ક દ્વારા કૃષિ ધિરાણનું નવું-જૂનું કરવાની કામગીરી શરૂ

ખેડૂતો માટે વાવણી અને વરસાદ વર્ષભરનું તપ હોય છે, આસમયની આગોતરી તૈયારીમાં ખેડૂતો લાગી જતા હોય છે જેમા બીયારણ, ખાતર, દવા સહિતની જરૂરીયાત રહેતી હોય બેંક દ્વારા મળતુ ધિરાણનો ઉપયોગ તેમા થતો હોય છે. પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્‍થિતીમા ગત કૃષિ…

અમરેલી જિલ્‍લા વિદ્યાસભાનું સતત 13 વર્ષથી ધો.10નું ઉજજવળ પરિણામ

સ્‍વ. ડો. જીવરાજ મહેતા સ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભાનું સતત 13 વર્ષથી ધો.10નું ઉજજવળ પરિણામ સંસ્‍થાનાં પ્રમુખ વસંત ગજેરાએ શુભેચ્‍છા પાઠવી અમરેલી, તા.11 ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત, અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા અમરેલીમાં વસંતભાઈ ગજેરાના નેતૃત્‍વ…

error: Content is protected !!