વડીયા પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર

વડીયા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ ખાબકયો હતો. વડીયા સુરવો ડેમમાં નવા નીરની પધરામણી સુરવો ડેમમાં પાણીની આવક થયેલછે. વડીયા તેમજ ઉપર વાસ ચોરી, રામપુરા, અરજણસુખ, ઢુંઢીયા પીપળીયા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ ખાબકયો હોવાનું જાણવા મળ્‍યું…

દેવરાજીયા ખાતે સારહિ યુથ કલબ દ્વારા વિના મૂલ્‍યે દઢઠપ માસ્‍કનું વિતરણ

અનેક સેવાકિય પ્રવૃતિ સાથે જોડાયેલા એવા યુવાનોના માર્ગદર્શક કૌશિક વેકરીયાનો જન્‍મ દિવસ તેમના વિશાળ મીત્ર મંડળ દ્રારા પ્રવર્તમાન સ્‍થિતીને ઘ્‍યાને લઈ સાદગીપૂર્ણ અને સમાજસેવા સાથે ઉજવીને સમાજને નવો રાહ ચિંઘ્‍યો છે. કૌશિક વેકરીયાના જન્‍મ દિવસની સેવાકિય પ્રવૃતિની ઉજવણીના ભાગરૂપે અમરેલીની…

અમરેલીનાં બેન્‍ક કર્મીને માર મારી લૂંટ ચલાવનાર બન્‍ને આરોપીઓને ગણતરીની મિનિટોમાં દબોચી લેવાયા

અમરેલીનાં બેન્‍ક કર્મીને માર મારી લૂંટ ચલાવનાર બન્‍ને આરોપીઓને ગણતરીની મિનિટોમાં દબોચી લેવાયા અમરેલી, તા.10 અમરેલીના બેન્‍ક કર્મચારી ભાવેશભાઈ માંગરોળીયાને માર મારી લૂંટ ચલાવનાર બન્‍ને આરોપીઓને એસઓજીએ ગણતરીની મિનિટોમાં દબોચી લીધો છે. વિગત એવા પ્રકારની છે કે બેન્‍ક કર્મીને માર…

પ્રથમ વખત સિંહ અવલોકનનો આંકડો જાહેર, સિંહોની સંખ્‍યા વધી હોવાનો તંત્રનો દાવો

ગીરનાં જંગલમાં અવલોકનનાં નામે સિંહ ગણતરી થઈ ધારી ગીરપૂર્વની એક જ રેન્‍જમાં 80 સિંહોનો ઘટાડો ? પ્રથમ વખત સિંહ અવલોકનનો આંકડો જાહેર, સિંહોની સંખ્‍યા વધી હોવાનો તંત્રનો દાવો ર018માં સીડીવી અને તાજેતરમાં સીડીવીની શંકા તથા ભેદી રોગનાં કારણે સિંહો મોતને…

રાજુલામાં મોડી રાત્રીએ કોંગ્રેસનાં ધારાસભ્‍યોનું આગમન

રાજયસભાની ચૂંટણીને લઈને દોડાદોડી રાજુલામાં મોડી રાત્રીએ કોંગ્રેસનાં સેંકડો ધારાસભ્‍યોનું આગમન રાજુલા, તા. 10 ગઈકાલે કોંગ્રેસનાં ધારાસભ્‍યો સૌરાષ્‍ટ્ર વિસ્‍તારનાં રાજુલા દર્શન હોટેલ ખાતે આવી પહોંચતા ધારાસભ્‍યો શા માટે આવે છે ?  અમારા પ્રતિનિધિ મિલાપ રૂપારેલ પ્રશ્‍ન કરતા આ અંગે પૂર્વ…

આજે ધારીમાં સૌરાષ્‍ટ્રનાં કોંગી ધારાસભ્‍યો પ્રતિક ધરણા કરશે

પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં પક્ષ પલ્‍ટાનાં વિરોધમાં આજે ધારીમાં સૌરાષ્‍ટ્રનાં કોંગી ધારાસભ્‍યો પ્રતિક ધરણા કરશે અમરેલી, તા. 10 ધારીમાં આજે ગુરૂવારે સવારે સૌરાષ્‍ટ્રભરનાં 16થી 17 કોંગી ધારાસભ્‍યો ધારી -બગસરાના પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ અગાઉ પક્ષ પલ્‍ટો કર્યો હોય તેના વિરોધમાં…

સિંહ, સિંહણ ઘટાટોપ વૃક્ષનાં સહારે

ચોમાસાના પ્રારંભે શરૂઆતના ધોધમાર વરસાદમાં ભીંજાવવાની મજા લોકો તો માણી રહયા છે ત્‍યારે જંગલના રાજા સિંહ અનેસિંહણે પણ વરસાદમાં ભિંજાવવાનો આનંદ ઉઠાવતો ગીર જંગલ વિસ્‍તારનો અદ્‌ભુત વિડીયો વાઇરલ સોશ્‍યલ મિડીયામાં વાયરલ થયો છે. ગીરમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે સિંહ…

શરાબી બનીને ફરતાં 173 નશાખોરોને ઝડપી લેવાયા

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન તળે પોલીસ દ્વારા અમરેલી જિલ્‍લામાં ઝુમ બરાબર ઝુમ શરાબી બનીને ફરતાં 173 નશાખોરોને ઝડપી લેવાયા જુદા-જુદા પોલીસ સ્‍ટેશનમાં ર41 કેસ દાખલ કરાયા અમરેલી, તા.10 અમરેલી જિલ્‍લા પોલીસવડા નિર્લિપ્‍ત રાયની સૂચનાથી સમગ્ર જિલ્‍લામાં પોલીસે ઠેર ઠેર…

સાવરકુંડલામાં એકલવાયુ જીવન પસાર કરતાં પ્રવિણભાઈ ગાંધીનો મૃતદેહ 3 દિવસ પડી રહૃાો

સાવરકુંડલામાં એકલવાયુ જીવન પસાર કરતાં પ્રવિણભાઈ ગાંધીનો મૃતદેહ 3 દિવસ પડી રહૃાો આજુબાજુ કોઈને ખબર પડી નહી અને મૃતદેહની હાલત બગડી ગઈ સાવરકુંડલા, તા. 10 ઇમરજન્‍સી 108નાં ઉપનામે જાણીતા શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્‍ટના પ્રમુખ તેમજ સેવાદીપ ગ્રૂપના પ્રમુખ હિતેષ…

અમરેલીમાં દિલીપ સંઘાણીનાં માર્ગદર્શન તળે પાક ધિરાણ નવું-જૂનું કરવાનું શરૂ

કોરોના સંક્રમણ સ્‍થિતીમા કૃષિ પાક ધિરાણ ભરપાઈ કરવાની અવઢવ સ્‍થિતીમા ઘેરાયેલા અમરેલી જીલ્‍લાના ખેડૂતોને આર્થીક મદદ સાથે ખેતિ-ખેડૂતની સમસ્‍યા હલ કરવા ભભરીવોલ્‍વીંગ ફંડભભની રચના સાથે ગુજકોમાસોલના ચેરમેન, ખેડૂત નેતા દિલીપ સંઘાણીના માર્ગદર્શન તળે આયોજન કરવામા આવેલ જેના ભાગરૂપે એકત્રીત ફંડથી…

ડીએમ, એસપી, ડો.કાનાબાર, પી.પી. સોજીત્રાનું ડાયનેમિક ગૃપ દ્વારા સન્‍માન

જિલ્‍લાના વહીવટી તંત્રના સમાહર્તા આયુષ ઓક, જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની ફરજ નિષ્ઠાથી તથા ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાની સેવા તથા જનહિતની ભાવનાથી અમરેલી જિલ્‍લામાં કોરોના મહામારીની બિલકુલ નહિવત અસર થઇ અને જિલ્‍લાને ગૌરવ અપાવ્‍યું છે. તે બદલ જિલ્‍લાના…

અમરેલીનાં પટેલ સંકુલનાં ધો. 10નું 83 ટકાપરિણામથી ટ્રસ્‍ટીઓ ખુશ

અમરેલી, તા. 10 અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે આવેલ માઘ્‍યમિક શાળામાં બીએનવી સ્‍કૂલનું ધો.10નું 8ર.48 ટકા અને એલપીટી સ્‍કૂલનું 83.પર ટકા એટલે કે ઓલ ઓવર સંકુલનું ધોરણ-10નું 83 ટકા રીઝલ્‍ટ આવેલ…

error: Content is protected !!