સમાચાર

કોરોના સંક્રમણથી ઉભી થનાર પરિસ્‍થિતિ ખાળવા ‘પાણી પહેલા પાળ’ બાંધવા માંગ

કોરોના સામે કેન્‍દ્ર સરકારનાં પગલા યોગ્‍ય હોવાનું જણાવ્‍યું કોરોના સંક્રમણથી ઉભી થનાર પરિસ્‍થિતિ ખાળવા ‘પાણી પહેલા પાળ’ બાંધવા માંગ પૂર્વ કૃષિમંત્રી સંઘાણીએ પ્રધાનમંત્રીને પત્ર પાઠવ્‍યો અમરેલી, તા.7 વિશ્‍વવ્‍યાપી કોરોના જંગને મ્‍હાત કરવા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના આત્‍મવિશ્‍વાસ, દિર્ધદ્રષ્‍ટિ અને સમયસરની નિતી-નિર્ણયો,…

અમરેલીનાં પ્રભારીમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન ફંડમાં રૂા. ર.પ1 લાખ તેમજ મુખ્‍યમંત્રી ફંડમાં રૂા. ર.પ1 લાખનું યોગદાન નોંધાવ્‍યું

અમરેલીનાં પ્રભારીમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન ફંડમાં રૂા. ર.પ1 લાખ તેમજ મુખ્‍યમંત્રી ફંડમાં રૂા. ર.પ1 લાખનું યોગદાન નોંધાવ્‍યું અમરેલી, તા.7 હાલ સમગ્ર વિશ્‍વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહયું છે. દેશમાં કોવિડ-19નું સંક્રમણ ગંભીર સ્‍વરૂપ ધારણ કરી રહયું છે. આ રોગ…

અમરેલીમાં ‘‘સેલ્‍યુટ ધ પોલીસ” અભિયાનનો પ્રારંભ

કોરોનાની બીમારીમાં ગંભીર પરિસ્‍થિતિમાં ફરજ બજાવતાં હોવાથી અમરેલીમાં ‘‘સેલ્‍યુટ ધ પોલીસ” અભિયાનનો પ્રારંભ જીવનાં જોખમે ફરજ બજાવતાં પોલીસકર્મીઓને દુરથી સેલ્‍યુટ કરવા અનુરોધ કરતા ડો. કાનાબાર ફોટો પાડવા માટે બહાર ન નીકળતાં મોકો મળે ત્‍યારે જ સેલ્‍યુટ કરવા જણાવાયું અમરેલી, તા….

ધારી : આંબરડી સફારી પાર્કમાં સિંહણે 3 બચ્‍ચાને જન્‍મ આપ્‍યો

અગાઉ સિંહબાળને જન્‍મ આપી ફાડી ખાધા બાદ ધારી : આંબરડી સફારી પાર્કમાં સિંહણે 3 બચ્‍ચાને જન્‍મ આપ્‍યો ત્રણેય સિંહબાળને સક્કરબાગ ઝુ ખાતે મોકલી દેવાયા ધારી, તા.6 ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે સિંહણે 3 સિંહબાળને જન્‍મ આપ્‍યો હતો. અગાઉ આ સિંહણે…

સંઘાણી પરિવાર દ્વારા દીપ પ્રાગટય

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ઘ્‍વારા દીવો, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલ ઘ્‍વારા લાઈટ કરી ઘરની દરેક લાઈટ બંધ કરી પાંચમી એપ્રિલ રાત્રે 9 કલાકે 9 મિનિટ સુધી રોશની કરવાનાં અનુરોધને લઈને નાફસ્‍કોબનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી ઘ્‍વારા પરિવાર સાથે દીપ પ્રજવલિત કરી નરેન્‍દ્રભાઈ…

અમરેલી જિલ્‍લામાં પ્રધાનમંત્રીની હાંકલને પ્રચંડ સમર્થન

જયોત સે જયોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, રાહમેં આયે જો દીન દુઃખી, સબકો ગલેસે લગાતે ચલો અમરેલી જિલ્‍લામાં પ્રધાનમંત્રીની હાંકલને પ્રચંડ સમર્થન જનતા જનાર્દને અગાશી, ધાબા અને આંગણામાં દીવડાઓ પ્રગટાવીને દીપોત્‍સવ પર્વ જેવો માહોલ ઉભો કર્યો અમરેલી,…

તબીબી અને બિનતબીબી સ્‍ટાફ જીવનદાતાની ભૂમિકામાં

અમરેલી જિલ્‍લામાં આરોગ્‍ય વિભાગની કોરોનાનાં માહોલમાં પ્રશંસનીય કામગીરી જિલ્‍લાની 1પ લાખની જનતામાં આરોગ્‍યકર્મીની ભારે પ્રશંસા અમરેલી, તા. 6 સમગ્ર વિશ્‍વમાં હાહાકાર મચાવનાર કોરોનાની બીમારીનો એક પણ કેસ અમરેલી જિલ્‍લામાં નોંધાયો નથી. અને એક પણ કેસ બને નહીં તે માટે જિલ્‍લાના…

અમરેલીમાં મફતમાં મરચાનું વેચાણ

અમરેલીમાં મફતમાં મરચાનું વેચાણ અમરેલીમાં શાકભાજીના ભાવમાં કડાકો બોલી ગયો છે. માર્કેટયાર્ડમાં જથ્‍થાબંધ મરચા મફતમાં વેચમાં આવ્‍યા હતા.

પ્રભારીમંત્રી જાડેજા પણ સેવાકાર્યમાં જોડાયા

અમરેલી જિલ્‍લાની જનતાને ઘરમાં રહેવાનું સુચન કરતા પ્રભારી મંત્રી અબોલ પશુઓ-પક્ષીની મદદ કરવા હાંકલ કરી અમરેલી, તા. 6 સમગ્ર જિલ્લા સહિત દેશભરમાં કોરોનાનો કોહરામ મચી રહ્યો છે. કોવિડ-19ના સંક્રમણને ફેલાતો અટકાવવા દેશભરમાં ર1 દિવસના લોકડાઉનનો ચુસ્‍ત અમલ થઈ રહ્યો છે….

ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ભૂખ્‍યા ન સૂવે તે આપણે ઘ્‍યાન રાખવું જોઈએ : પરેશ ધાનાણી

સમગ્ર વિશ્‍વ, દેશ અને રાજયમાં નોવેલ કોરોના વાયરસ ફેલાતા રાજય સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ પ્રજાને અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. રોજબરોજનો રોટલો કમાતા ગરીબ પરિવારો માટે એક ટંકનું ભોજન પણ મળવું મુશ્‍કેલ બન્‍યું છે.  ત્‍યારે લોકોના મોંસુધી કોળિયો…

સાવરકુંડલા આંખની હોસ્‍પિટલનું ગ્રાઉન્‍ડ શાકભાજી માર્કેટમાં ફેરવાયું

સાવરકુંડલા, તા.6 આમ તો આજે હોસ્‍પિટલ એકઇશ્‍વરીય વરદાન સાબીત થઇ રહી છે. લોકોના સ્‍વાસ્‍થ્‍યનો અંતિમ ભરોસો આ હોસ્‍પિટલો અને તબીબી જગત થયું છે ત્‍યારે અહીં સાવરકુંડલામાં આંખની હોસ્‍પિટલ તો હાલ બંધ હાલતમાં જ છે. પરંતુ, પ્રર્વતમાન પરિસ્‍થિતિને અનુલક્ષીને તંત્ર દ્વારા…

સરપંચે ભૂખ્‍યાઓને ભોજન કરાવવા માટે તમામ દાગીના વેચી  નાંખ્‍યા

જિલ્‍લાનાં દરેક સરપંચ પ્રેરણા લે તેવી ઘટના ગામનાં સરપંચે ભૂખ્‍યાઓને ભોજન કરાવવા માટે તમામ દાગીના વેચી  નાંખ્‍યા ગરીબ પરિવારોનાં હિતમાં ઉમદા કામગીરી રાજુલા, તા.6 ભાવનગર જિલ્‍લાના મહુવા તાલુકામાં લગભગ 3000ની વસ્‍તી ધરાવતુંતાવેડા નામનું એક ગામ છે. આ ગામના સરપંચ દાનાભાઈ…

error: Content is protected !!