અમરેલીનાં નેત્ર ચિકિત્‍સા ટ્રસ્‍ટ દ્વારા રૂપિયા ર.ર0 લાખની સહાય કરાઈ

મેનેજિંગ ટ્રસ્‍ટી દિનેશભાઈ ગાંધીએ ચેક અર્પણ કર્યો અમરેલી, તા.ર4 અમરેલીના નેત્ર ચિકિત્‍સા ટ્રસ્‍ટ દ્વારા કોરોનાની મહામારી સામે લડવા માટે મુખ્‍યમંત્રી રાહત ફંડમાં રૂપિયા ર.ર0 લાખની સહાય કરવામાં આવી છે. મેનેજિંગ ટ્રસ્‍ટી દિનેશભાઈ ગાંધીએ અમરેલી ડી.એમ. આયુષ ઓકને ચેક અર્પણ કર્યો…

ચણા વધારે મીઠી જાત હોવાથી જીવાત પડવાની પૂરેપૂરી શકયતા

પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડની રજૂઆત ચણા વધારે મીઠી જાત હોવાથી જીવાત પડવાની પૂરેપૂરી શકયતા કોલ્‍ડ સ્‍ટોરેજમાં સંગ્રહ કરવા માંગ કરી અમરેલી, તા.ર4 રાજયના પૂર્વમંત્રી બાવકુભાઈ ઉંઘાડે મુખ્‍યમંત્રી રૂપાણીને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, ગુજરાત રાજયમાં હાલમાં ચણાની ખરીદીનું કામ…

અમરેલીમાં વિહિપનાં સહકારથી બ્રહ્મસમાજ દ્વારા કીટ વિતરણ

કોરોનાની મહામારી સામે રક્ષણ આપવા માટે અમરેલીમાં વિહિપનાં સહકારથી બ્રહ્મસમાજ દ્વારા કીટ વિતરણ દરેક શહેરોમાં કીટ અને માસ્‍કનું વિતરણ અમરેલી, તા. ર4 અમરેલી જિલ્‍લાનાં અનેક શહેરોમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં સહયોગથી સમસ્‍ત બ્રહ્મસમાજ ઘ્‍વારા 1પ00 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રાહત સામગ્રીની કીટ…

અમરેલીમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ

સર્જન કોટેક્ષ-અમરેલી અને દેસાઈ કોટેક્ષ-ચિતલ ખાતે નોંધણી શરૂ અમરેલીમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કપાસની વીઘાદીઠ 1પ મણ અને વધુમાં વધુ ર00 મણની ખરીદી રૂપિયા 10પ6થી રૂપિયા 1100માં કરાશે કપાસની ખરીદી બુધવારથી શનિવાર સુધી સવારે 9થી બપોરનાં ર સુધી કરાશે…

લોકડાઉનની ગંભીર સ્‍થિતિમાં પણ રેતી ચોર શાંતિ જાળવતા નથી

કાળી રાત્રીનાં સમયે નદીઓ ખૂંદી રહૃાા છે અમરેલી જિલ્‍લામાં લોકડાઉનની ગંભીર સ્‍થિતિમાં પણ રેતી ચોર શાંતિ જાળવતા નથી ખાણ-ખનીજ વિભાગે રૂપિયા ર0 લાખનો મુદ્યામાલ કબ્‍જે કર્યો રાજુલા, તા.ર3 હાલ કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. તેમજ મોટાભાગના ધંધા રોજગાર…

પોલીસને હવે તમાકુ, બીડી પણ ઝડપવી પડે છે

એક તરફ વ્‍યસનીઓ અને વેપારીઓ બીજી તરફ પોલીસ ટીમ અમરેલી જિલ્‍લામાં દારૂ, જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ ઝડપતી પોલીસને તમાકુ, બીડી પણ ઝડપવી પડે છે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટનાં જાહેરનામાનાં ભંગ બદલ વધુ એક યુવક ઝડપાયો અમરેલી, તા. ર3 અમરેલી જિલ્‍લામાં સામાન્‍ય રીતે…

વડિયામાં જડેશ્‍વર મંદિર નજીક વનવિભાગે દીપડાને પાંજરે પુર્યો

ચાર દિવસની ભારે જહેમત બાદ વડિયામાં જડેશ્‍વર મંદિર નજીક વનવિભાગે દીપડાને પાંજરે પુર્યો ગામજનોમાં રાહતની લાગણી વડીયા, તા. ર3 વડીયા ખાતે દીપડાનાં આંટાફેરાને લઈને વનવિભાગે 4 દિવસની જહેમત બાદ જડેશ્‍વર મંદિર નજીક પાંજરૂ ગોઠવીને દીપડાને ઝડપવામાં સફળતા મળી હતી

અમરેલી જિલ્‍લામાં લોકડાઉનનો ભંગ કરનાર ર0ર શખ્‍સો વિરૂઘ્‍ધ કાર્યવાહી

ર46 વાહનો પણ ડીટેઈન કરાયા અમરેલી જિલ્‍લામાં લોકડાઉનનો ભંગ કરનાર ર0ર શખ્‍સો વિરૂઘ્‍ધ કાર્યવાહી જુદા-જુદા પોલીસ સ્‍ટેશનમાં 1ર7 ગુન્‍હા નોંધાયા અમરેલી, તા. ર3 કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઈ વાહનો લઈને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટાફેરા મારતા 69 ઈસમો સામે ચલાલા,…

અમરેલીનાં રપ0 આશા વર્કરો અને આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોમાં રાશનની કીટોનું વિતરણ કરાયું

ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાનો સેવાયજ્ઞ અવિરત અમરેલીનાં રપ0 આશા વર્કરો અને આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોમાં રાશનની કીટોનું વિતરણ કરાયું લોકડાઉનમાં અનેક મઘ્‍યમવર્ગીય પરિવારોને મદદ કરવી જરૂરી બની અમરેલી, તા. ર3 લોકડાઉનનાં પ્રારંભથી જ જરૂરિયાતમંદ પરિવારોને રાશનની કીટો…

ભારત દેશમાં વસતા કાઠી ક્ષત્રિય સમાજનાં લોકો આજથી સાડા 3 દિવસનાં ઉપવાસ કરશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપવાસનું આયોજન ભારત દેશમાં વસતા કાઠી ક્ષત્રિય સમાજનાં લોકો આજથી સાડા 3 દિવસનાં ઉપવાસ કરશે કોવિડ-19ને લઈને પોતપોતાના ઘરમાં રહીને કરશે ઉપવાસ બાબરા, તા.ર3 સમગ્ર ભારતમાં અને ગુજરાત તેમજ સૌરાષ્‍ટ્રમાં વસતા કાઠી ક્ષત્રિય સમાજના…

અમરેલી જિલ્‍લાનાં વ્‍યસનીઓ માટે લોકડાઉનમાં વ્‍યસન મુકત થવાની તક

કુદરતી આફતને અવસરમાં ફેરવવાની તક અમરેલી જિલ્‍લાનાં વ્‍યસનીઓ માટે લોકડાઉનમાં વ્‍યસન મુકત થવાની તક હોમિયોપેથીક સારવારનો ઉપયોગ કરો સાવરકુંડલા, તા.ર3 આમ તો તમાકુનું સેવન એ સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક છે. ખૂબ જ સ્‍પષ્‍ટ શબ્‍દોમાં સિગારેટના પેકેટ પર લખવામાં આવ્‍યું હોય છે…

પરેશ ધાનાણી પ્રેરિત ભુખ્‍યાને ભોજન સેવાયજ્ઞમાં ફતેપુરનાં મહંત ભકિતરામબાપુએ આશિર્વાદ પાઠવ્‍યા

જયાંથી દરરોજ 60 હજાર ભુખ્‍યાજનોની જઠરાગ્નિ શાંત થાય છે તેવા અમરેલીમાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી પ્રેરિત ભુખ્‍યાને ભોજન સેવાયજ્ઞમાં ફતેપુરનાં મહંત ભકિતરામબાપુએ આશિર્વાદ પાઠવ્‍યા યુવા ધારાસભ્‍યની સેવાની સુવાસ સમગ્ર રાજયમાં પ્રસરી રહી છે અમરેલી, તા. ર3 સમગ્ર વિશ્‍વ જયારે કોરોનાથી થરથર…

error: Content is protected !!