કુદરતનાં રંગોની કમાલ

કુદરતનાં રંગોની કમાલ આપણી આસપાસ આપણે પ્રકૃતિનો નજારો જોઈએ ત્‍યારે આ અજબ દુનિયામાં કુદરતે તેના પીંછીના એવા તો રંગો આંખોને પ્રભાવિત કરી દે તેવા છે. તસ્‍વીરમાં કપાસ પર બેઠેલ તીડનો રંગ પણ લીલો અને પર્ણ પણ લીલા વાહ રે રંગોની…

કોરોનાનાં દર્દીઓનાં સગા સંબંધીઓને જરૂરી માર્ગદર્શન આપતા ડો. કાનાબાર

કોરોનાની મહામારીને પછાડીને પુનઃ સ્‍વસ્‍થ થયા બાદ અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં દર્દીઓનાં સગા સંબંધીઓને જરૂરી માર્ગદર્શન આપતા ડો. કાનાબાર દર્દીઓની સારસંભાળ માટે સતત હોસ્‍પિટલનાં તબીબોનો સંપર્ક કરી રહૃાા છે અમરેલી, તા.14 લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ, ભભઅનલોકભભ દરમિયાન માસ્‍ક…

મુંબઈમાં રૂપિયા 70 લાખનાં ખર્ચે વીઆઈપી વીંગનો પ્રારંભ

જેમ્‍સ એન્‍ડ જવેલરી કાઉન્‍સિલનાં ચેરમેન અશોક ગજેરાની ઉપસ્‍થિતિમાં મુંબઈમાં રૂપિયા 70 લાખનાં ખર્ચે વીઆઈપી વીંગનો પ્રારંભ જેમ્‍સ એન્‍ડ જવેલરી કાઉન્‍સિલનાં નેશનલ રીલીફ ફંડમાંથી સુવિધા ઉભી થઈ મહારાષ્‍ટ્ર સરકારનાં સેક્રેટરી ડો. સંજય મુખરજી તથા ડો. વિનિતા સિંઘલનાં હસ્‍તે પ્રારંભ અમરેલી, તા….

અમરેલી જિલ્‍લામાં ‘આપ’નાં હોદ્યેદારોની વરણી

જિલ્‍લામાં આમ આદમી પાર્ટીએ સંગઠનની કામગીરી શરૂ કરી અમરેલી જિલ્‍લામાં ‘આપ’નાં હોદ્યેદારોની વરણી આગામી સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસનું મતનું ગણિત બગાડી શકશે જિલ્‍લા પ્રમુખ તરીકે નાથાલાલ સુખડીયા, પ્રભારી તરીકે નિમિષાબેન ખૂંટને જવાબદારી અમરેલી, તા.14 અમરેલી જિલ્‍લામાં સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાની…

માનવ સર્જીત વસ્‍તુ કરતા ઇશ્‍વરે આપેલ મોંઘામૂલા શરીરને સાચવતા શીખો

માનવ સર્જીત વસ્‍તુ કરતા ઇશ્‍વરે આપેલ મોંઘામૂલા શરીરને સાચવતા શીખો ઉપરોકત વાતને સમજાવવા ઇશ્‍વરે કોરોના રૂપી રોગને મોકલ્‍યો હોય તેવું લાગે છે. છેલ્‍લા સમયોમાં માણસ પોતે બનાવેલ કે ખરીદેલ વસ્‍તુને સાચવે તેટલુ પોતાના શરીરને નથી સાચવતો જે તે ખાવું જેવું…

અમરેલીની શાકમાર્કેટમાં જનજાગૃતિ અર્થે પેમ્‍પલેટનું વિતરણ કરાયું

ભારત સરકાર પુરસ્‍કૃત ‘સખી’ વન સ્‍ટોપ સેન્‍ટર દ્વારા અમરેલીની શાકમાર્કેટમાં જનજાગૃતિ અર્થે પેમ્‍પલેટનું વિતરણ કરાયું કોરોનાથી સાવચેત રહેવા અનુરોધ કર્યો અમરેલી, તા.14 ભસખીભ વન સ્‍ટોપ સેન્‍ટર અમરેલી દ્વારા અમરેલી શાક માર્કેટની મુલાકાત લઈ સેન્‍ટરના પ્રચાર, પ્રસાર માટે પેમ્‍પલેટ વિતરણ કરવામાં…

અમરેલી જિલ્‍લામાં લાયન્‍સ કલબ (મેઇન) દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરાઇ

અમરેલી જિલ્‍લામાં લાયન્‍સ કલબ (મેઇન) દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરાઇ શ્રાદ્ધ પર્વમાં લા.કાંતિભાઈ વઘાસીયા દ્વારા તેમના માતૃશ્રીના શ્રાદ્ધ નિમિતે સાવરકુંડલા મુકામે માનવ મંદિર આશ્રમે ભક્‍તિતરામબાપુના સાનિઘ્‍યમાં લાયન્‍સ કલબ અમરેલી(મેઈન)ને સાથે રાખી ને તા.8/9/ર0ને મંગળવારના દિવસે હંગરનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વઘાસીયા…

અમરેલીમાં નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે ‘‘સેવા સપ્‍તાહ”નો પ્રારંભ

અમરેલીમાં નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે ‘‘સેવા સપ્‍તાહ”નો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના 70માં જન્‍મદિવસ પ્રસંગે ‘‘સેવા સપ્તાહ”(14 થી ર0 સપ્‍ટેમ્‍બર)નો શુભારંભ આજરોજ અમરેલી શહેર ભાજપ દ્વારા 70 વૃક્ષો વૃક્ષારોપણ કરી કરવામાં આવ્‍યો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, જિલ્લા ભાજપ…

રાજુલા પોલીસે ઝડપેલ 6 યુવતીઓની જ્ઞાતિ અંગેની તટસ્‍થ તપાસ કરવા માંગ

બારોટ સમાજે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું રાજુલા પોલીસે ઝડપેલ 6 યુવતીઓની જ્ઞાતિ અંગેની તટસ્‍થ તપાસ કરવા માંગ બારોટ સમાજને ન્‍યાય આપવા રજૂઆત રાજુલા, તા.14 રાજુલામાં બારોટ સમાજ દ્વારા મુખ્‍યમંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે. આવેદન પત્રમાં જણાવેલ છે કે, રાજુલાના હીંડોરણા…

બાબરાનાં શહેરીજનો ઉપર વીજવાયરનો ગંભીર ખતરો

જયાં ત્‍યાં ખુલ્‍લેઆમ વાયરો લબડતા હોય ગભરાહટનો માહોલ બાબરાનાં શહેરીજનો ઉપર વીજવાયરનો ગંભીર ખતરો વીજગ્રાહકો પાસેથી તગડો ચાર્જ વસુલતાં પીજીવીસીએલ વિભાગને વીજવાયર સાચવતાં આવડતું નથી કોઈ મોટો અકસ્‍માત થાય તે પહેલા વીજકર્મીઓ વીજવાયરને વ્‍યવસ્‍થિત કરે તે જરૂરી બાબરા, તા. 1ર…

જિલ્‍લામાં નવા રપ કોરોનાનાં દર્દીઓ મળી કુલ આંક 1પ88 : ર38 સારવારમાં

અમરેલીમાં 14, સાવરકુંડલામાં-પ પોઝિટિવ કેસ જિલ્‍લામાં નવા રપ કોરોનાનાં દર્દીઓ મળી કુલ આંક 1પ88 : ર38 સારવારમાં પ મહિલા તથા ર0 પુરૂષોનાં રિપોર્ટ પોઝિટિવ અમરેલી, તા. 1ર અમરેલી શહેરમાં નવા 14 તથા સાવરકુંડલાનાં પ મળી કુલ જિલ્‍લામાં નવા રપ કોરોના…

error: Content is protected !!