Latest post

અમરેલી-સુરત વચ્‍ચે હવેથી ટુ-સીટર પ્‍લેન સેવા શરૂ

વેન્‍ચૂરા કંપની દ્વારા સત્તાવારજાહેરાત અમરેલી-સુરત વચ્‍ચે હવેથી ટુ-સીટર પ્‍લેન સેવા શરૂ કંપનીનાં માલીકે સૌપ્રથમ મુસાફરી કરી લીલીયા, તા.4 અમરેલી જિલ્‍લાના લોકોને હવાઈ સેવા મળી રહે તે માટે કેટલાક સમયથી આર્થિક નુકસાન વેઠીને પણ સુરતથી અમરેલી, ભાવનગર વચ્‍ચે હવાઈ સેવા કાર્યરત…

પૂ. હરિચરણદાસજી મહારાજની આજ્ઞાથી નવ લાખ હનુમાન ચાલીશા અભિયાન

વિશ્‍વ કલ્‍યાણ અર્થે થયું આયોજન પૂ. હરિચરણદાસજી મહારાજની આજ્ઞાથી નવ લાખ હનુમાન ચાલીશા અભિયાન દરેક ધર્મપ્રેમી ભાઈ-બહેનો આ કાર્યમાં સહભાગી બને અમરેલી, તા. 4 હાલમાં વિશ્‍વ મહામારી કોરોના બેફામ બન્‍યો છે ત્‍યારે વિશ્‍વ કલ્‍યાણ અર્થે રાજકોટખાતે આવેલ પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ…

કોરોના સબંધે કેટલીક ખરેખર જાણવા જેવી બાબતો અને કેટલીક વાહીયાત અફવાઓ : ડો. ભરત કાનાબાર

કોરોના સબંધે કેટલીક ખરેખર જાણવા જેવી બાબતો અને કેટલીક વાહીયાત અફવાઓ : ડો. ભરત કાનાબાર કોરોનાના સંદર્ભાં સામાન્‍ય જનતામાં અનેક ગેરસમજો અને અફવાઓ ચાલી રહી છે. એ સિવાય પણ, અત્‍યારના વાતાવરણમાં દરેક વ્‍યકિતને કોરોનાના સંદર્ભમાં કેટલીંક બાબતોની પુરતી જાણ હોય…

યુવાનોએ બિસ્‍માર માર્ગોને લઇને ‘‘ગાંધીગીરી” કરી તંત્રને દોડતુ કર્યુ

યુવાનોએ બિસ્‍માર માર્ગોને લઇને ‘‘ગાંધીગીરી” કરી તંત્રને દોડતુ કર્યુ ઉનામાં આજે 1પ દિવસ પહેલા આપેલ અલ્‍ટીમેટનો છેલ્લો દિવસ હોય યુવાનો દ્વારા આગઉથી જાહેરાત મુજબ ગાંધીગીરી કરી રામધૂન બોલાવી હતી. અટકાયત  કરવા આવેલ પોલીસને ગુલાબના ફૂલ આપી ગાંધીગીરી કરી હતી. આજથી…

ખેતરોમાં ઘૂસીને ખેડૂતોની સમસ્‍યા જાણતા પરેશ ધાનાણી

વાતાનુકુલિન કચેરીમાં બેસીને ખેડૂતોની ચિંતા કરવાને બદલે ખેતરોમાં ઘૂસીને ખેડૂતોની સમસ્‍યા જાણતા પરેશ ધાનાણી ખેડૂતો અને ખેતી પાકોને થયેલ નુકસાનીનું સાચું ચિત્ર જાણવા માટે સ્‍થળ પરીક્ષણ જરૂરી જગતાત ગણાતા ખેડૂતોને થયેલ નુકસાનીનું તાત્‍કાલિક વળતર ચૂકવવું અત્‍યંત જરૂરી અમરેલી, તા.4 અમરેલીના…

માસ્‍ક ન પહેરવાનો દંડ રૂપિયા 1 હજાર જનતા માટે મુશ્‍કેલીરૂપ : ડો. કાનાબાર

માસ્‍ક ન પહેરવાનો દંડ રૂપિયા 1 હજાર જનતા માટે મુશ્‍કેલીરૂપ ડો. કાનાબારની મુખ્‍યમંત્રી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કરી રજુઆત અમરેલી, તા. 4 મોં અને નાકને ઢાંકતો માસ્‍ક કોરોનાના વાયરસને શ્‍વસનતંત્રમાં પ્રવેશતો અટકાવવામાં મહદ્‌અંશે સફળ રહે છે. કોરોનાના સંક્રમણનો વ્‍યાપ અટકાવવા માટે…

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓકનાં વરદ્‌હસ્‍તે અમરેલીમાં કોવિડ-19 ટેસ્‍ટીંગ લેબનો થયો પ્રારંભ

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓકનાં વરદ્‌હસ્‍તે અમરેલીમાં કોવિડ-19 ટેસ્‍ટીંગ લેબનો થયો પ્રારંભ ર થી 3 દિવસને બદલે હવે માત્ર પ થી 6 કલાકમાં કોરોનાનું પરિણામ જાણવા મળશે આધુનિક સાધનોથી સજજ લેબનો પ્રારંભ થવાથી જિલ્‍લાની જનતામાં રાહતની લાગણી ફરી વળી જિલ્‍લા વિકાસ…

અમરેલી શહેરમાં 8 મળી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર9 કેસ પોઝિટિવ

અમરેલી શહેરમાં 8 મળી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર9 કેસ પોઝિટિવ ર84 દર્દીઓની સારવાર શરૂ : જિલ્‍લામાં કુલ દર્દીઓનો આંક 13પ0 થયો અમરેલી, તા. 3 અમરેલી શહેર સહિત જિલ્‍લામાં કોરોના પોતાનો પંજો વધારી રહૃાો હોય. ગઈકાલે ગુરૂવારનાં રોજ અમરેી શહેરમાં 8…

નિલવડા ગામની જનતાએ ચકકાજામનો કાર્યક્રમ કર્યો

બાબરામાં ભારે વરસાદથી ગ્રામ્‍ય માર્ગોનું ધોવાણ નિલવડા ગામની જનતાએ ચકકાજામનો કાર્યક્રમ કર્યો દર વર્ષે કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ જતો હોવાની ફરિયાદ તાલુકા પંચાયતનાં સદસ્‍યની આગેવાનીમાં કોઝવે પર ગામજનોએ રામધુન બોલાવી વાયબ્રન્‍ટ ગુજરાતનાં માહોલમાં રાજયનાં પુલો…

અમરેલી નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં ન્‍હાવા પડેલ ર યુવકો ડૂબી ગયા

જનજાગૃતિનાં અભાવે પાણીમાં ડૂબી જવાનું પ્રમાણ વઘ્‍યું અરેરાટી : અમરેલી નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં ન્‍હાવા પડેલ ર યુવકો ડૂબી ગયા અમરેલી, તા.3 અમરેલીના બહારપરા વિસ્‍તારમાં રહેતા 4 યુવકો ગઈકાલે ગાવડકા ગામ નજીક આવેલ રેલ્‍વે પુલ પાસે શેત્રુંજી નદીમાં નહાવા…

અમરેલી જિલ્‍લામાં દુઃખદ પ્રસંગે વિનામૂલ્‍યે ‘‘પંચામૃત” ઉકાળાનું વિતરણ

શાંતિ હર્બલનાં ચેરમેન અને સેવાભાવી અગ્રણી મુકેશ સંઘાણી દ્વારા ઉમદા પહેલ અમરેલી જિલ્‍લામાં દુઃખદ પ્રસંગે વિનામૂલ્‍યે ‘‘પંચામૃત” ઉકાળાનું વિતરણ 100 વ્‍યકિતઓ માટે 100 કપ બની શકે તેટલો પંચામૃત ઉકાળો વિનામૂલ્‍યે અપાશે દુઃખદ પ્રસંગે આપને ત્‍યાં આવતા સગા-સંબધીઓને સ્‍વાસ્‍થ્‍યવર્ધશ ઉકાળો પીવડાવો…

error: Content is protected !!