ખેતરોમાં ઘૂસીને ખેડૂતોની સમસ્‍યા જાણતા પરેશ ધાનાણી

વાતાનુકુલિન કચેરીમાં બેસીને ખેડૂતોની ચિંતા કરવાને બદલે ખેતરોમાં ઘૂસીને ખેડૂતોની સમસ્‍યા જાણતા પરેશ ધાનાણી ખેડૂતો અને ખેતી પાકોને થયેલ નુકસાનીનું સાચું ચિત્ર જાણવા માટે સ્‍થળ પરીક્ષણ જરૂરી જગતાત ગણાતા ખેડૂતોને થયેલ નુકસાનીનું તાત્‍કાલિક વળતર ચૂકવવું અત્‍યંત જરૂરી અમરેલી, તા.4 અમરેલીના…

માસ્‍ક ન પહેરવાનો દંડ રૂપિયા 1 હજાર જનતા માટે મુશ્‍કેલીરૂપ : ડો. કાનાબાર

માસ્‍ક ન પહેરવાનો દંડ રૂપિયા 1 હજાર જનતા માટે મુશ્‍કેલીરૂપ ડો. કાનાબારની મુખ્‍યમંત્રી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કરી રજુઆત અમરેલી, તા. 4 મોં અને નાકને ઢાંકતો માસ્‍ક કોરોનાના વાયરસને શ્‍વસનતંત્રમાં પ્રવેશતો અટકાવવામાં મહદ્‌અંશે સફળ રહે છે. કોરોનાના સંક્રમણનો વ્‍યાપ અટકાવવા માટે…

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓકનાં વરદ્‌હસ્‍તે અમરેલીમાં કોવિડ-19 ટેસ્‍ટીંગ લેબનો થયો પ્રારંભ

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓકનાં વરદ્‌હસ્‍તે અમરેલીમાં કોવિડ-19 ટેસ્‍ટીંગ લેબનો થયો પ્રારંભ ર થી 3 દિવસને બદલે હવે માત્ર પ થી 6 કલાકમાં કોરોનાનું પરિણામ જાણવા મળશે આધુનિક સાધનોથી સજજ લેબનો પ્રારંભ થવાથી જિલ્‍લાની જનતામાં રાહતની લાગણી ફરી વળી જિલ્‍લા વિકાસ…

અમરેલી શહેરમાં 8 મળી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર9 કેસ પોઝિટિવ

અમરેલી શહેરમાં 8 મળી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર9 કેસ પોઝિટિવ ર84 દર્દીઓની સારવાર શરૂ : જિલ્‍લામાં કુલ દર્દીઓનો આંક 13પ0 થયો અમરેલી, તા. 3 અમરેલી શહેર સહિત જિલ્‍લામાં કોરોના પોતાનો પંજો વધારી રહૃાો હોય. ગઈકાલે ગુરૂવારનાં રોજ અમરેી શહેરમાં 8…

નિલવડા ગામની જનતાએ ચકકાજામનો કાર્યક્રમ કર્યો

બાબરામાં ભારે વરસાદથી ગ્રામ્‍ય માર્ગોનું ધોવાણ નિલવડા ગામની જનતાએ ચકકાજામનો કાર્યક્રમ કર્યો દર વર્ષે કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ જતો હોવાની ફરિયાદ તાલુકા પંચાયતનાં સદસ્‍યની આગેવાનીમાં કોઝવે પર ગામજનોએ રામધુન બોલાવી વાયબ્રન્‍ટ ગુજરાતનાં માહોલમાં રાજયનાં પુલો…

અમરેલી નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં ન્‍હાવા પડેલ ર યુવકો ડૂબી ગયા

જનજાગૃતિનાં અભાવે પાણીમાં ડૂબી જવાનું પ્રમાણ વઘ્‍યું અરેરાટી : અમરેલી નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં ન્‍હાવા પડેલ ર યુવકો ડૂબી ગયા અમરેલી, તા.3 અમરેલીના બહારપરા વિસ્‍તારમાં રહેતા 4 યુવકો ગઈકાલે ગાવડકા ગામ નજીક આવેલ રેલ્‍વે પુલ પાસે શેત્રુંજી નદીમાં નહાવા…

અમરેલી જિલ્‍લામાં દુઃખદ પ્રસંગે વિનામૂલ્‍યે ‘‘પંચામૃત” ઉકાળાનું વિતરણ

શાંતિ હર્બલનાં ચેરમેન અને સેવાભાવી અગ્રણી મુકેશ સંઘાણી દ્વારા ઉમદા પહેલ અમરેલી જિલ્‍લામાં દુઃખદ પ્રસંગે વિનામૂલ્‍યે ‘‘પંચામૃત” ઉકાળાનું વિતરણ 100 વ્‍યકિતઓ માટે 100 કપ બની શકે તેટલો પંચામૃત ઉકાળો વિનામૂલ્‍યે અપાશે દુઃખદ પ્રસંગે આપને ત્‍યાં આવતા સગા-સંબધીઓને સ્‍વાસ્‍થ્‍યવર્ધશ ઉકાળો પીવડાવો…

અમરેલી શહેરનાં બિસ્‍માર માર્ગોને લઈને કોંગીજનો દ્વારા નવતર વિરોધ

હલ્‍લાબોલ : અમરેલી શહેરનાં બિસ્‍માર માર્ગોને લઈને કોંગીજનો દ્વારા નવતર વિરોધ બહેરી અને મૂંગી સરકારને જગાડવા માટે યોજાયો કાર્યક્રમ અમરેલી, તા.3 સમગ્ર ગુજરાતમાં હાલના વરસાદના કારણે રાજય ધોરી માર્ગો અને શહેરી વિસ્‍તારના માર્ગો એકદમ બિસ્‍માર હાલતમાં છે જેના લીધે ગુજરાતની…

ખાંભાનાં પીપળવાનો પટેલ યુવક ઘનશ્‍યામ સુદાણી અમરેલી સુધી દોડ લગાવશે

કોરોના સામે જનજાગૃતિનાં ભાગરૂપે ખાંભાનાં પીપળવાનો પટેલ યુવક ઘનશ્‍યામ સુદાણી અમરેલી સુધી દોડ લગાવશે કલેકટર, ડીડીઓ સહિતનાં અધિકારી ઉપસ્‍થિત રહેશે અમરેલી, તા.3 ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ (વિદ્યાસભા) અમરેલીના ભૂતપૂર્વ…

રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા ‘‘ભુખ્‍યાઓને ભોજન” કરાવાયું

રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા ‘‘ભુખ્‍યાઓને ભોજન” કરાવાયું રોટરી કલબ ઓફ અમરેલી (1પ14પ) ડિસ્‍ટ્રીકટ 3060 દ્વારા ભુખ્‍યાને ભોજન પ્રોજેકટ અંતર્ગત પ00 જેટલા ગરીબ લોકો માટે ભોજન બનાવી રોટરી કલબની એક અનેરી સેવાનો કાર્યક્રમમાં રોટરી કલબના પ્રમુખ વસંતભાઇ પેથાણી, સેક્રેટરી વિનુભાઇ…

અમરેલી જિલ્‍લાનાં 3 કર્મચારીઓ પાસે લાખો રૂપિયાની બેનામી સંપત્તિ

કિશોરભાઈ શેખવા, રોહિતભાઈ શેખવા અને ભાભલુભાઈ વરૂ સહિત અમરેલી જિલ્‍લાનાં 3 કર્મચારીઓ પાસે લાખો રૂપિયાની બેનામી સંપત્તિ ત્રણેય કર્મચારીઓ પાસે લાખો રૂપિયાની બેનામી સંપત્તિ હોવાનું ખુલતા એસીબીએ ફરિયાદ દાખલ કરી આર્થિક રીતે પછાત ગણાતા જિલ્‍લામાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ઝડપાતા…

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર6 કેસ : કુલ આંક 13ર1

શહેરમાં વધુ 11 પોઝિટિવ કેસ અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર6 કેસ : કુલ આંક 13ર1 અમરેલી, તા. ર અમરેલી શહેરમાં 11 પોઝિટિવ કેસ મળીજિલ્‍લામાં બુધવારે કુલ નવા ર6 કેસ નોંધાતા જિલ્‍લામાં કોરોનાનાં દર્દીની સંખ્‍યા 13ર1 થવા પામી છે. જેમાંથી હાલ…

error: Content is protected !!