ખોડલધામ પરિસરમાં દરેક સમાજનાં મહાપુરૂષોની પ્રતિમા મુકાશે : નરેશભાઈ પટેલ
ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે નરેશભાઈ પટેલની મહત્વની જાહેરાત ખોડલધામ પરિસરમાં દરેક સમાજનાં મહાપુરૂષોની પ્રતિમા મુકાશે કોરોનાકાળને લઈને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પંચવર્ષીય પાટોત્સવની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી દેશ-વિદેશમાં 10008થી વધુ જગ્યાએ ખોડલધામ પાટોત્સવની ઉજવણીનો કાર્યક્રમ નિહાળવામાં આવ્યો સોશ્યલ મીડિયા અને ટીવી…
અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ 13પ કેસ નોંધાયા : 4પ દર્દી ડિસ્ચાર્જ
સતત બીજા દિવસે કોરોના કેસમાં વધારો અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ 13પ કેસ નોંધાયા : 4પ દર્દી ડિસ્ચાર્જ અમરેલી પંથકમાં 7ર કેસ નોંધાતા ફફડાટ અમરેલી, તા. ર1 અમરેલી જિલ્લામાં ગઈકાલે સતત બીજા દિવસે ત્રણ આંકડામાં કોરોનાનાં કેસ નોંધાયા છે. આજે અમરેલી…
ખાંભાનાં ઐતિહાસિકપુસ્તકાલયની હાલત દયનીય બની
ટ્રસ્ટ અને સંચાલકોની નિષ્ક્રીયતાથી ભયજનક સ્થિતિ બની ખાંભાનાં ઐતિહાસિકપુસ્તકાલયની હાલત દયનીય બની સમગ્ર તાલુકાના એકમાત્ર પુસ્તકાલયમાં વાવાઝોડામાં વ્યાપક નુકસાન બાદ કોઇ મરામત કરવામાં આવી નથી મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનમાનં કાર્યરત થયેલ પુસ્તકાલયની હવે કોઇને ચિંતા નથી મોકાના સ્થળે બનેલ પુસ્તકાલય…
કોરોનામાં મૃત્યુ પામેલ મૃતકોને મામુલી સહાય ચુકવવામાં આવી : પરેશ ધાનાણી
રાજય સરકારે મૃતકોનાં આંકડામાં ગોટાળો કર્યો કોરોનામાં મૃત્યુ પામેલ મૃતકોને મામુલી સહાય ચુકવવામાં આવી : પરેશ ધાનાણી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી અમરેલી, તા. ર1 અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુર્વ નેતા વિપક્ષ અને અમરેલીનાં ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીની…
આજે રર જાન્યુઆરી વીરદાદા જશરાજ શૌર્યદિન
આજે રર જાન્યુઆરી વીરદાદા જશરાજ શૌર્યદિન શૌર્યભૂમિ મનાતી એવી ભારત ભૂમિ પર અવતરિત એક શુરવીર યોઘ્ધા સુર્યવંશનાં વંશજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જશરાજનો રર જાન્યુઆરીનાં રોજ શોર્ય દિન છે. દાદા જશરાજનો જન્મ લોહર કોટમાં થયો હતો. લોહએટલે લોખંડ…
નારાજગી : બાબરાની એસબીઆઈમાં કર્મચારીઓનાં વર્તનથી ગ્રાહકો પરેશાન
વિવિધ વસુલાતમાં અગ્રેસર સેવા આપવામાં નિષ્ફળ નારાજગી : બાબરાની એસબીઆઈમાં કર્મચારીઓનાં વર્તનથી ગ્રાહકો પરેશાન આમ આદમી પાર્ટીએ ઉચ્ચકક્ષાએ કરીરજૂઆત બાબરા, તા. ર1 બાબરામાં એસબીઆઈ બેન્કનાં વહીવટથી શહેરનાં ગ્રાહકો તોબા પોકારી ગયા હતા. કારણ અહીં બેન્કનાં કામ અર્થે આવતા ગ્રાહકો સાથે…
સાવરકુંડલા પંથકમાં ‘કિસાન સૂર્યોદય’ યોજનાનો ફિયાસ્કો
સરકારે એક વર્ષ પહેલા મોટા ઉપાડે શરૂ કરેલ યોજનાનો કોઈ ફાયદો નહી સાવરકુંડલા પંથકમાં ‘કિસાન સૂર્યોદય’ યોજનાનો ફિયાસ્કો સમગ્ર પંથકનાં 11 ગામોના ખેડૂતોની સંગાથે યુવા ધારાસભ્ય પ્રતાપ દુધાતે પીજીવીસીએલમાં ઉગ્ર રજૂઆત કરી બાઢડા, ચરખડીયા, ધજડી, જીરા, કરજાળા, મોટા ઝીંઝુડા, નાના…
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ટીઆઈપી (થાઈલેન્ડ-ઈન્ડિયા-પાકિસ્તાન) સર્વિસ પર સર્વોચ્ચ બર્થ ઉત્પાદકતા હાંસલ કરી
એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ટીઆઈપી (થાઈલેન્ડ-ઈન્ડિયા-પાકિસ્તાન) સર્વિસ પર સર્વોચ્ચ બર્થ ઉત્પાદકતા હાંસલ કરી પિપાવાવ, તા. ર1 એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે ઓશન નેટવર્ક એકસપ્રેસ (વન)ના ભાગરૂપે થાઈલેન્ડ-ઈન્ડિયા-પાકિસ્તાન (ટીઆઈપી)ના ભએમઓએલ ગેટવેભ જહાજ દરમિયાન કલાકદીઠ 1પ7.6 મૂવની સર્વોચ્ચ બર્થ ઉત્પાદકતા હાંસલ કરી હતી. ટીઆઈપી સર્વિસ…
આજે ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઓનલાઈન ઉજવણી
10008થી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન અને ટીવી સ્ક્રીન લગાવાશે આજે ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઓનલાઈન ઉજવણી સોશ્યલ અને ટીવી મીડિયાનાં માઘ્યમથી દેશ-વિદેશનાં લોકો પંચવર્ષીય પાટોત્સવ લાઈવ નિહાળશે ઘ્વજારોહણ, મહાઆરતી અને ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલનો સંદેશ સવારે 9થી 10 પ્રસારણ થશે મહાસભાનું…
હાહાકાર : અમરેલી જિલ્લામાં કોરોનાનો બોંબ ફૂટયો : વધુ 1ર8 કેસ પ્રકાશમાં આવ્યા
એક તરફ લગ્નની મૌસમ અને બીજી તરફ ગાઈડલાઈનનો ભંગ હાહાકાર : અમરેલી જિલ્લામાં કોરોનાનો બોંબ ફૂટયો : વધુ 1ર8 કેસ પ્રકાશમાં આવ્યા અમરેલી પંથકમાં 61, બગસરામાં 19 કેસ નોંધાયા અમરેલી, તા. ર0 અમરેલી જિલ્લામાં ગઈકાલે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાયા બાદ…
પિપાવાવ પોર્ટની ખાનગી કંપનીનાં સુપરવાઈઝરની હત્યાનું રહસ્ય ખુલ્યું
પિપાવાવ પોર્ટની ખાનગી કંપનીનાં સુપરવાઈઝરની હત્યાનું રહસ્ય ખુલ્યું મહિલા સાથે વાતચીતનો વિરોધ કરતાં હોવાથી આરોપીઓએ પરપ્રાંતીયની હત્યા કરી લાશ દાટી દીધી’તી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શનતળેએલસીબીએ આરોપીઓને દબોચી લીધા અમરેલી, તા. ર0 અમરેલી જિલ્લાનાં પિપાવાવ પોર્ટની ખાનગી કંપનીના સુપરવાઈઝરની હત્યા…
અમરેલીમાં પીજીવીસીએલનાં ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલ ચોરી કરનાર શખ્સોની અટકાયત
પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શન તળે તાલુકા પોલીસનો સપાટો અમરેલીમાં પીજીવીસીએલનાં ટ્રાન્સફોર્મરમાંથી ઓઈલ ચોરી કરનાર શખ્સોની અટકાયત રૂપિયા એક લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો અમરેલી, તા. ર0 તા.18/1/રર ના રોજ અમરેલી રૂરલ પો.સ્ટેશન અજાણ્યા ચોર માણસો વિરૂઘ્ધ પીજીવીસીએલ નાયબ ઈજનેર પોતાની પોલીસ…
સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ શીંગદાણાની ફેકટરીમાં રાત્રે દીપડો ઘુસ્યો
રાનીપશુઓના માનવ વસાહતમાં આંટાફેરાથી ફફડાટ સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલ શીંગદાણાની ફેકટરીમાં રાત્રે દીપડો ઘુસ્યો પાલતુ શ્વાન સાથે લડાઇ થતા દીપડો ચાલતો થયો સાવરકુંડલા, તા. ર0 સાવરકુંડલા મહુવા રોડ પર આવેલ વિનુભાઈ બરવાળીયાની શીંગદાણાની ફેકટરીમાં થોડા દિવસો પહેલા રાત્રે દીપડો…
ભૈ વાહ : બાબરા પંથકમાં વિવિધ માર્ગોની કામગીરી શરૂ
જોશીલા ધારાસભ્ય વિરજી ઠુંમરે સમગ્ર પંથકનાં માર્ગો સુંદર બનાવવાનું નકકી કર્યુ ભૈ વાહ : બાબરા પંથકમાં વિવિધ માર્ગોની કામગીરી શરૂ જીવાપર-વાવડી અને ગમા પીપરીયા મોણપુર વચ્ચેનાં માર્ગનું ભૂમિપૂજન થયું 10 કિ.મી.નો માર્ગ પહોળો બનવાથી વાહન ચાલકો અને ગામજનોમાં હરખનો માહોલ…
અમરેલીમાં ગરમ ગાંઠીયાના ભાવમાં ઉઘાડી લુંટ
રૂપિયા 3પ0 થી લઇને 4પ0 સુધીનો ભાવ લેવામાં આવે છે અમરેલીમાં ગરમ ગાંઠીયાના ભાવમાં ઉઘાડી લુંટ શહેરમાં અનેકને ગાંઠીયા ખાધા વગર દિ’ઉગતો નથી તેવા વ્યકિતઓ રાડ પાડી ગયા તેલ અને બેસનનો ભાવ વધે એટલે ગાંઠીયામાં ભાવ વધારો થઇ જાય પરંતુ,…
ઈશ્વરીયા ગામે પંચાયત ઘરનું લોકાર્પણ કરતા અશ્વિન સાવલિયા
ઈશ્વરીયા ગામે પંચાયત ઘરનું લોકાર્પણ કરતા અશ્વિન સાવલિયા ભારત સરકારના કેન્દ્રીય કેબીનેટ મંત્રી પરશોતમભાઈ રૂપાલાનું વતનનુંગામ ઈશ્વરીયા તાજેતરમાં ઈશ્વરીયા ગ્રામ પંચાયત અને તમામ સદસ્યો બિન હરીફ થયેલ હોય, જેની ચાર્જની સોંપણી તારીખ 19/01/રર ના રોજ સત્યનારાયણ ભગવાનની કથા પુજન કરીને…
સમગ્ર વિશ્વની સૌથી મોટી સહકારી કંપની ગણાતી ઈફકોનાં ચેરમેનપદે દિલીપ સંઘાણીની વરણી
સમગ્ર વિશ્વની સૌથી મોટી સહકારી કંપની ગણાતી ઈફકોનાં ચેરમેનપદે દિલીપ સંઘાણીની વરણી માળીલા જેવા ખોબા જેવડા ગામમાં જન્મીને વિશ્વની સૌથી મોટી કંપનીનાં ચેરમેનપદ સુધીની દિલીપ સંઘાણીની અનેરી યાત્રા જિલ્લાનાં એક રાજકીય આગેવાને મહત્વની સિઘ્ધિ હાંસલ કરીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યુ…
હોમ આઇસોલેશનની ગાઇડલાઇનનો ભંગ કરનાર વ્યક્તિતઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ હોવાથી હોમ આઇસોલેશનની ગાઇડલાઇનનો ભંગ કરનાર વ્યક્તિતઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે આવા વ્યકિતઓને આરોગ્ય તંત્ર દ્વારા ઉભા કરાયેલા આઇસોલેશન સેન્ટરો ખાતે ખસેડાશે અમરેલી, તા. 19 હાલ સમગ્ર અમરેલી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને ઘ્યાને લઇ વહીવટી તંત્ર…
રાજુલા : રામપરા-ર ગામ નજીક મોડી રાત્રીએ સિંહ પરિવારની લટાર
ઔદ્યોગિક વિકાસથી ધમધમતા રાજુલા : રામપરા-ર ગામ નજીક મોડી રાત્રીએ સિંહ પરિવારની લટાર સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ રાજુલા, તા. 19 રાજુલાના રામપરા-ર ગામે અલગ-અલગ વિસ્તારમાં બે જગ્યાઓ પર સિંહની લટાર જોવા મળી હતી. એક સિંહણ અને બે સિંહબાળ સાથે રોડ…
લૂંટો ભાઈ લૂંટો : મોટી સંખ્યામાં વૃક્ષોનું છેદન થયું
તાઉતે વાવાઝોડામાં જે વૃક્ષ અડિખમ હતા તેનું પણ છેદન થયાની ચર્ચા લૂંટો ભાઈ લૂંટો : મોટી સંખ્યામાં વૃક્ષોનું છેદન થયું મોટી સંખ્યામાં બાવળનાં વૃક્ષોનું આધુનિક મશીન વડે છેદન કરીને તેનું બારોબાર વેચાણ થયાની ચર્ચા સામાજિક વનીકરણ વિભાગનાં અમુકભ્રષ્ટ કર્મચારીઓએ લાખો…
બાબરાનાં પાનસડામાં મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર આરોપી ઝડપાયા
બાબરાનાં પાનસડામાં મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર આરોપી ઝડપાયા બાબરા, તા.19 બાબરા તાલુકાનાં પાનસડા ગામે મોબાઈલની દુકાનમાં ચોરી કરનાર ઈસમોને ચોરીમાં ગયેલ મુદામાલ સહિત કુલ કિં.રૂા.પ9,600 ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. એવા પ્રકારની વિગત છે કે, ભૌતીકભાઈ છગનભાઈ વાઘાસીયાની પાનસડા…
રાજુલાના ધારેશ્વર નજીક કપાસ ભરેલ ટ્રક પલ્ટી જતા ર ઇજાગ્રસ્ત
જિલ્લામાં સતત અકસ્માતનું પ્રમાણ વઘ્યું રાજુલાના ધારેશ્વર નજીક કપાસ ભરેલ ટ્રક પલ્ટી જતા ર ઇજાગ્રસ્ત દુકાનોને વ્યાપક પ્રમાણમાં થયુ નુકસાન રાજુલા, તા. 19 રાજુલાના ધારેશ્વર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ર લોકોને ઈજા પહોંચી હતી. બંનને ઈજાગ્રસ્ત વ્યક્તિતને…
રાજુલા પોલીસ સ્ટેશનમાં વેપારીઓ સાથે પીઆઇ ડી.વી. પ્રસાદની બેઠક
શહેરમાં કાયદો અને વ્યવસ્થા બાબતે રાજુલા પોલીસ સ્ટેશનમાં વેપારીઓ સાથે પીઆઇ ડી.વી. પ્રસાદની બેઠક દુકાનની બહાર સામાન ન રાખવા સુચના અપાઇ રાજુલા, તા. 19 રાજુલા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. ડી.વી. પ્રસાદના અઘ્યક્ષ સ્થાને શહેરના વેપારીઓ સાથે મીંટીગનું આયોજન કરવામાં આવ્યું હતું….
અંતે સમાધાન: અમરેલીની કોલેજનાં સમયમાં થશે ફેરફાર
મહિલા કોલેજ અને કોમર્સ કોલેજનાં વિદ્યાર્થીઓની લડત રંગ લાવી અંતે સમાધાન: અમરેલીની કોલેજનાં સમયમાં થશે ફેરફાર સિન્ડીકેટ મેમ્બર ગિરીશ ભીમાણી અને પાર્થિવ જોષીની મઘ્યસ્થીથી પ્રશ્નનો નિકાલ થયો વિદ્યાર્થીઓએ એક અઠવાડીયા સુધી કરેલ આંદોલન અને રજૂઆતને સફળતા મળી સ્થાનિક ટ્રસ્ટી મનસુખભાઈ…
અમરેલીમાં કોલેજનાં સમયને લઈને વિદ્યાર્થીઓમાં રોષ
મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ કર્યો યજ્ઞ તો કોમર્સ કોલેજનાં વિદ્યાર્થીઓએ કરી રજૂઆત અમરેલીમાં કોલેજનાં સમયને લઈને વિદ્યાર્થીઓમાં રોષ છેલ્લા 10 દિવસથી કોલેજનાં સમયને લઈને વિદ્યાર્થીઓ રજૂઆત અને આંદોલન કરતાં હોય મેનેજમેન્ટ કોઈ નિર્ણય કરતું નથી મેનેજમેન્ટનો હેતુ શિક્ષણ આપવાનો હોય છે…
રાજુલા-જાફરાબાદ પંથકને જોડતા નેશનલ હાઈ-વે પર સતત બીજા દિવસે અકસ્માત
અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વઘ્યુ રાજુલા-જાફરાબાદ પંથકને જોડતા નેશનલ હાઈ-વે પર સતત બીજા દિવસે અકસ્માત બોલેરો અને બુલેટ વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત ટીંબી, તા. 18 રાજુલા-જાફરાબાદ પંથકને જોડતા ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ગઈકાલેબપોર…