અમરેલી શહેરમાં વધુ 13 મળી જિલ્‍લામાં કુલ 30 કેસ : કુલ થયા 1ર67

જિલ્‍લામાં કોરોના બેકાબુ બન્‍યો અમરેલી શહેરમાં વધુ 13 મળી કુલ 30 કેસ : કુલ થયા 1ર67 અમરેલી, તા. 31 અમરેલી શહેરનાં 13  મળી કુલ જિલ્‍લામાં નવા 30 કોરોના પોઝિટિવ કેસ મળી આવતાં જિલ્‍લામાંપોઝિટિવ કેસની સંખ્‍યા 1ર67 સુધી પહોંચી. જેમાંથી 94પ…

ગાંધીબાગમાંથી મનોરંજનનાં સાધનો ગાયબ

છેલ્‍લા 10 વર્ષમાં રૂપિયા પાંચેક કરોડનો ખર્ચ એળે ગયો ગાંધીબાગમાંથી મનોરંજનનાં સાધનો ગાયબ પાલિકાનાં શાસકો અને ઉચ્‍ચકક્ષાનાં અધિકારીઓ ગાંધીબાગનાં નામે ભ્રષ્‍ટાચાર જ કર્યા કરે છે લાખો રૂપિયાનાં સાધનો ચોરાઈ ગયા બાદ હજુ કોઈ તપાસ કે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી…

અમરેલીનાં સબજેલમાં પીસીઓ કૌભાંડમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

ઘણાં વર્ષોથી ચાલતા કૌભાંડનો ભેદ ખૂલી રહૃાો છે અમરેલીનાં સબજેલમાં પીસીઓ કૌભાંડમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી જિલ્‍લા જેલનાં ર કર્મચારીઓની પણ અટકાયત અમરેલી, તા.31 અમરેલી જિલ્‍લા જેલમાંથી ઝડતી તપાસ દરમિયાન મોબાઈલ ફોન મળી આવતા અમરેલી જિલ્‍લા જેલમાં મોટું ષડયંત્ર…

લીલીયા મોટામાં વેપારી ચા પીવામાસ્‍ક ઉતારે તો રૂપિયા 1 હજારનો દંડ

લીલીયા મોટામાં વેપારી ચા પીવામાસ્‍ક ઉતારે તો રૂપિયા 1 હજારનો દંડ ચેમ્‍બર ઓફ કોમર્સની મામલતદારને રજૂઆત લીલીયા, તા.31 લીલીયા મોટા ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, સરકાર દ્વારા આમ જનતાને કોરોના રોગથી બચાવવા…

આનંદો : રાજુલા-તળાજા વચ્‍ચેનાં નેશનલ હાઈવે માટે રૂપિયા1ર0પ કરોડ મંજૂર

આનંદો : રાજુલા-તળાજા વચ્‍ચેનાં નેશનલ હાઈવે માટે રૂપિયા1ર0પ કરોડ મંજૂર ધારાસભ્‍ય અંબરીશ ડેરની રજૂઆત સફળ રાજુલા, તા. 31 સૌરાષ્‍ટ્રનાં દરિયાઈ પટ્ટીને જોડતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઘણા સમયથી બિસ્‍માર હાલતમાં છે. ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે તેમજ છેલ્‍લા દોઢ મહિનાથી અવિરત…

બાબરા પંથકના કોઝવેમાં પાણી ભરાતા વાહન વ્‍યવહાર ઠપ્‍પ

બાબરા પંથકના કોઝવેમાં પાણી ભરાતા વાહન વ્‍યવહાર ઠપ્‍પ બાબરા પંથકમાં રવિવારે સતત વરસાદના કારણે સ્‍થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્‍યું હતુ. જેના કારણે તાલુકાના મોટાભાગના ગ્રામ્‍ય વિસ્‍તાર જે કોઝવેને સ્‍પર્શતા હોય તે ગામડાઓ કોઝવે પર પાણી ફરી વળવાના કારણે સંપર્ક વિહોણા બન્‍યા…

અમરેલીનાં કેરીયા રોડ પર અંડર બ્રીજમાં ગળાડૂબ પાણી ભરાયા

જવાબદાર વિભાગ દ્વારા અંડર બ્રીજ બનાવવામાં દે ધનાધન કરાતા અમરેલીનાં અંડર બ્રીજમાં ગળાડૂબ પાણી ભરાયા દરેક ચોમાસામાં ગળાડૂબ પાણી ભરાતા હોવાથી હજારો વાહનચાલકોમાંરોષનો માહોલ જે અધિકારીનાં માર્ગદર્શન તળે બ્રીજ બનાવાયો તેમને જ ત્‍યાંથી પસાર થવાની સજા દેવી જોઈએ સ્‍થાનિકોની રજૂઆતને…

error: Content is protected !!