નાગરિક બેન્‍કનાં મેનેજમેન્‍ટને લઈને ઐતિહાસિક નિર્ણય

પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રાએ પરિવારવાદને ફગાવી દઈ પ્રેરણાદાયી કાર્ય કર્યુ નાગરિક બેન્‍કનાં મેનેજમેન્‍ટને લઈને ઐતિહાસિક નિર્ણય બેન્‍કનાં તમામડાયરેકટરને બેન્‍ક તરફથી કોઈપણ પ્રકારની સુવિધા પણ આપવામાં આવતી નથી ચેરમેનપદ પાટીદાર સમાજને, વાઈસ ચેરમેનપદ કોળી સમાજ અને એમ.ડી.નું પદ બ્રહ્મસમાજને ફાળવી દીધું…

અમરેલીનાં ડો. કાનાબાર અને ડો. જી.જે. ગજેરાનું આર્થિક યોગદાન

અમરેલીનાં ડો. કાનાબાર અને ડો. જી.જે. ગજેરાનું આર્થિક યોગદાન અમરેલી, તા. ર6 રામ જન્‍મભૂમિ તિર્થક્ષેત્ર નિર્માણનિધિ અભિયાન સમગ્ર જિલ્‍લામાં ચાલી રહૃાું છે. તેઅન્‍વયે ડો. ભરતભાઈ કાનાબાર (પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ અમરેલી) ઘ્‍વારા રૂા. રપ હજાર તથા અમરેલીનાં સીનીયર તબીબ ડો….

દિતલા, ધારગણી, વીરપુર, મીઠાપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો સ્‍વયંભુ લોકજુવાળ

ધારગણી જિલ્‍લા પંચાયત તથા દિતલા, ધારગણી, વીરપુર, મીઠાપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો સ્‍વયંભુ લોકજુવાળ  : વિરોધી છાવણી સ્‍તબ્‍ધ ચુંટણીના પડઘમ શાંત થવાની ઘડીયુ ગણાઇ રહી છે ત્‍યારે સત્તાધારી ભાજપ તથાવિરોધ પક્ષમાં બેઠેલ કોગ્રેસ સત્તાના જોરે શામ દામ અને દંડની…

મુંજીયાસરના ભાજપના કાર્યકર્તાનું નિધન થતા પરિવારની જવાબદારી ભાજપ સંભાળશે

મુંજીયાસરના ભાજપના કાર્યકર્તાનું નિધન થતા પરિવારની જવાબદારી ભાજપ સંભાળશે કાર્યકર્તાના બંને બાળકોના અભ્‍યાસની જવાબદારી લેશે અમરેલી, તા.ર6 ભારતીય જનતા પાટી  એક વિશાળ પરિવાર હોવાની પ્રતિતિ આજે સૌ કોઈ કરી રહયા છે. અમરેલી જીલ્‍લાના બગસરા તાલુકાના મુંજીયાસર ગામના ભારતીય જનતા પક્ષના…

અમરેલીમાં એનસીપીનાં આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો

જિલ્‍લામાં ‘આપ’નો માહોલ ઉભો થયો અમરેલીમાં એનસીપીનાં આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો આગામી દિવસોમાં ‘આપ’ને સમર્થન મળે તેવી શકયતા અમરેલી, તા.ર6 અમરેલીમાં તા.ર4ના રોજ દિલ્‍હીના કેજરીવાલની ટીમના ધારાસભ્‍ય મદનલાલની હાજરીમાં તેઓના હસ્‍તે જે.પી. સોલંકી (ભૂતપૂર્વ પ્રમુખ, કોળી સમાજ) જયંતીભાઈ…

અમરેલી શહેરમાં યુવાનો અને મહિલાઓ ભાજપમય બન્‍યા

વોર્ડ-6નાં કોંગ્રેસનાં પૂર્વ નગરસેવક ભારતીબેન શુકલે કર્યા કેસરીયા અમરેલી શહેરમાં યુવાનો અને મહિલાઓ ભાજપમય બન્‍યા મહાનગરપાલિકાનાં પરિણામો બાદ અમરેલી પાલિકામાં કમળ સોળે કળાએ ખીલી ઉઠશે તેવું ચિત્ર સ્‍પષ્‍ટ થયું પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, ભાવેશ સોઢા…

આમા ભણે કેમ ગુજરાત : વડિયામાં વિદ્યાર્થી દ્વારા હલ્‍લાબોલ

3-3 ગામો વચ્‍ચે માત્ર એક જ એસ.ટી. બસ દોડતી જોવા મળે આમા ભણે કેમ ગુજરાત : વડિયામાં વિદ્યાર્થી દ્વારા હલ્‍લાબોલ વિદ્યાર્થીઓને શાળા કે કોલેજોમાં આવન જાવનમાં મુશ્‍કેલી ઉભી થઈ રહી છે વિદ્યાર્થીઓએ હલ્‍લાબોલ કરતાં એસ.ટી. કર્મી અને આચાર્ય પણ બસ…

ભૈ વાહ : અમરેલીની શીતલ કુલ પ્રોડકટસ લિમિટેડ કંપનીએ દુબઈમાં ડંકો વગાડયો

ભૈ વાહ : અમરેલીની શીતલ કુલ પ્રોડકટસ લિમિટેડ કંપનીએ દુબઈમાં ડંકો વગાડયો દુબઈનાં રાજવી પરિવારનાં પ્રિન્‍સ શેખ માજિદ રશીદઅલી મુલ્‍લાનાએ મુલાકાત લીધી અમરેલી, તા. રપ દુધઈમાં ગુજરાતની શીતલ કુલ પ્રોડકટસ લિમિટેડ કંપનીનો ડંકો વાગ્‍યો છે. શીતલ કુલ પ્રોડકટસ લિમિટેડ કંપનીના…

બાબરામાં કપાસની કામગીરી કરતાં શ્રમિકોની મુશ્‍કેલી વધી

જગતાત ગણાતા ખેડૂતો અને શ્રમિકો એક સાંધે તો તેર તૂટેની સ્‍થિતિમાં જોવા મળે બાબરામાં કપાસની કામગીરી કરતાં શ્રમિકોની મુશ્‍કેલી વધી કપાસમાં આવતી જીવાતનાં કારણે શ્રમિકોની ચામડી ઉપર રોગે દેખા દીધી નરી આંખે નહી દેખાતી જીવાતનાં કારણે સેંકડો શ્રમિકો ચામડીનાં રોગનાં…

સ્‍થાનિક ચૂંટણીને લઈને માથાભારે શખ્‍સો સામે પગલા : 10 હજાર જેટલા શખ્‍સો વિરૂઘ્‍ધ કાર્યવાહી

અંદાજિત 10 હજાર જેટલા શખ્‍સો વિરૂઘ્‍ધ કાર્યવાહી સ્‍થાનિક ચૂંટણીને લઈને માથાભારે શખ્‍સો સામે પગલા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે એસપીનાં માર્ગદર્શનતળે પોલીસની કામગીરી સીઆરપીસીની જુદી જુદી કલમ, તડીપાર અને પાસા હેઠળ 9661 વ્‍યકિત સામે કાર્યવાહી કરાઈ…

અમરેલી જિલ્‍લામાં 16 સ્‍થળોએ મતગણતરી યોજાશે

અમરેલી, વડિયા, લાઠી, બાબરા, સા.કુંડલા, લીલીયા, રાજુલા, જાફરાબાદ સહિત અમરેલી જિલ્‍લામાં 16 સ્‍થળોએ મતગણતરી યોજાશે સ્‍થાનિક ચૂંટણીને લઈને ચૂંટણી વિભાગ દ્વારા મતગણતરી સ્‍થળોની યાદી જાહેર કરવામાં આવી જિલ્‍લા અને તાલુકા પંચાયતની સાથે અને પાલિકાની મત ગણતરી અલગસ્‍થળે યોજાશે મંગળવારે ચાંપતા…

error: Content is protected !!