ડાયમંડ કિંગ અશોક ગજેરાનાં નિવાસસ્‍થાને સાઘ્‍વી ઋતુંભરાદેવી

અયોઘ્‍યામાં ઐતિહાસિક રામ મંદિરનાં નિર્માણ અર્થે ડાયમંડ કિંગ અશોક ગજેરાનાં નિવાસસ્‍થાને સાઘ્‍વી ઋતુંભરાદેવી વતનનાં રતન વસંત ગજેરાએ રામ મંદિરનિર્માણ નિધિમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી રામ મંદિર નિર્માણનિધિમાં અમરેલી જિલ્‍લામાંથી કરોડો રૂપિયાની રકમ જમા થવાનાં સંકેત અમરેલી, તા. 18 અમરેલીનાં…

હેરામ : અમરેલી જિલ્‍લામાં એસ.ટી.નો વહીવટ કથળી ગયો

છેલ્‍લા ઘણા દિવસોથી વિભાગીય નિયામકની જગ્‍યા ખાલી હેરામ : અમરેલી જિલ્‍લામાં એસ.ટી.નો વહીવટ કથળી ગયો એસ.ટી. ડેપોનું નિર્માણકાર્ય ગોકળ ગાયને પણ શરમ આવે તે રીતે આગળ વધી રહૃાું છે લોકલ રૂટ ઉપરાંત એકસપ્રેસ રૂટ પર બસ દોડાવવામાં અધિકારીઓને શરમ આવે…

કુદરતના ખોળે અદ્‌ભૂત નજારો

કુદરતના ખોળે અદ્‌ભૂત નજારો આધુનિક સમયમાં મોબાઈલ અથવા કોમ્‍પ્‍યુટરની મદદથી ફોટો એડીટ કરી શકાય છે. પરંતુ કદરતી એડીટીંગની કંઈક મજા જ અલગ હોય છે. એ અદભૂત દ્રશ્‍ય પણ કુદરતા ખોળે જ પથરાય છે. આવું જ નયનરમ્‍ય સંઘ્‍ય સમયનું દ્રોણેશ્‍વર મહાદેવના…

અમરેલી જિલ્‍લામાં વિશ્‍વનાં સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ

મેડિકલ કોલેજ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્‍થિતિમાં અમરેલી જિલ્‍લામાં વિશ્‍વનાં સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ સૌ પ્રથમ ડોઝ મેડિકલ કોલેજનાં ડીન ડો. વિકાસસિન્‍હાએ લીધો ડો. ભરત કાનાબાર સહિતનાં અન્‍ય આરોગ્‍યકર્મીઓએ પણ ડોઝ લીધો પ્રથમ દિવસ દરમિયાન રર9 આરોગ્‍ય  કર્મીઓએ વેકિસન…

ચમારડીનાં ‘‘રાધેફાર્મ”માં ભાજપની ખાટલા બેઠક યોજાઈ

જિલ્‍લા/તાલુકા પંચાયતોની ચૂંટણીને લઈને ભાજપમાં દોડધામ ચમારડીનાં ‘‘રાધેફાર્મ”માં ભાજપની ખાટલા બેઠક યોજાઈ જિલ્‍લાનાં પ્રભારીમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સાંસદ કાછડીયા, ભાજપ અગ્રણી ગોપાલ વસ્‍તરપરાપણ ઉપસ્‍થિત રહૃાા જિલ્‍લામાં કોંગ્રેસનાં કબ્‍જામાં રહેલ તમામ તાલુકા પંચાયતો/પાલિકાઓ અને જિલ્‍લા પંચાયતમાં કેસરીયો લહેરાવાનું નકકી ધારી વિધાનસભાની પેટા…

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસનું હલ્‍લાબોલ

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસનું હલ્‍લાબોલ ભાજપે કર્યા ખેડૂતોને બેહાલ, મુડીપતીઓને કર્યા માલામાલ રાજયનાં પાટનગરખાતે કોંગ્રેસપક્ષે રાજભવનને ઘેરાવ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે આગેવાનોની કરી અટકાયત દેશના પાટનગરમાં આંદોલન કરતાં ખેડૂતોનાં સમર્થનમાં કોંગી આગેવાનો માર્ગ પર આવ્‍યા અમરેલી, તા. 16…

અમરેલી જિલ્‍લાની જનતાને કોરોનાકાળમાં શરૂઆતથી અંત સુધી ડો. કાનાબારનો સહયોગ

છેલ્‍લા 10 મહિનાથી સતત જનતા જનાર્દનની સંગાથે રહૃાાં અમરેલી જિલ્‍લાની જનતાને કોરોનાકાળમાં શરૂઆતથી અંત સુધી ડો. કાનાબારનો સહયોગ કોરોનાની વેકિસન લઈને છેલ્‍લે પણ જનતાની હિંમત વધારી અમરેલી, તા. 16 અમરેલી જિલ્‍લામાં આમ તો જનતાનાં હિતેચ્‍છુ હોવાનો હજારો વ્‍યકિતઓ દાવો કરી…

ધ ગુજરાત લેન્‍ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ – ર0ર0

ધ ગુજરાત લેન્‍ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ – ર0ર0 છેલ્લા ઘણા વર્ષોથી ભૂમાફિયાઓ દ્વારા કિંમતી જમીનો પચાવી પાડવાના કિસ્‍સાઓ સામે આવતા હતા. કેટલીક જગ્‍યાઓ પર જમીનના ભાવો સાતવે આસમાને પહોંચતા ફાયરિંગ અને મારામારીની ઘટનાઓ થકી જમીનો પચાવી પાડવા કે કબ્‍જો ખાલી…

હિન્દી સિનેમાના અધૂરા સંગીતને પૂર્ણ સ્વરૂપ આપ્યું

પ્રકરણ-ર4 પ્રિય વાચક મિત્રો, 1949ના વર્ષમાં હિન્દી સિનેમાને રાજકપૂરે ફિલ્મ “બરસાત”દ્વારા, હસરત જયપુરી,શૈલેન્દ્ર જેવા ગીતકારો આવ્યા. પણ હિન્દી સિનેમાને એક એવા સંગીતકાર બરસાત ફિલ્મ દ્વારા પ્રાપ્ત થયા. જેમણે હિન્દી સિનેમાના સંગીતના સૂરો દ્વારા લોકોના દિલ પર રાજ કર્યું શંકર જયકિશન….

થોરડીના 300 જેટલા કોંગી કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો

થોરડીના 300 જેટલા કોંગી કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો તા.14/1/ર0ર1 મકરસંક્રાંતિના પાવન પર્વએ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના વર્ષો જુના અને બુથ લેવલે કામગીરી કરતા 300 જેટલા કાર્યકરોએ અગ્રણીઓ સાથે સાંસદ કાર્યાલય સાવરકુંડલા આવી સામુહીક રીતે ભગવો ધારણ કરતા થોરડી ગામે બુથ…

ટીંબી ખાતેથી જાફરાબાદ તાલુકાના ર6 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાયો

ટીંબી ખાતેથી જાફરાબાદ તાલુકાના ર6 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાયો રાજય સરકાર દ્વારા તાજેતરમા ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે હેતુથી કિસાન સુર્યોદય યોજના અમલમા મુકવામા આવેલ છે. જે અંતર્ગત જાફરાબાદ તાલુકાના ર6 ગામોને આ યોજનાથી લાભાન્‍વીત કરતો…

error: Content is protected !!